Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light Author(s): Anandvijay Publisher: Purushottamdas Jaymal Mehta View full book textPage 4
________________ સીલા. વામાં આવ્યું, પરંતુ તેમણે તે સૂચનાને છેવટની ઘડી સુધી સાદર ન કર્યો પંડિતજી મૌન રહ્યા. આ સ્થિતિને લાભ લઇ, ઘણીવાર જાહેર ચર્ચાઓના સંબંધમાં બનતું આવ્યું છે અને બને છે તેમ બીન જવાબદાર લખનારાઓએ પિતાના રાગ શ્રેષાદિ પ્રકટ કરવાની તક શોધી. એવા અહંતા-ક્ષુદ્રતા-પક્ષપાતવાળા લખાણની તપાસ આ લેખમાં લઈએ એટલે અમને અવકાશ નથી, આવશ્યકતા પણ નથી લાગતી. જે લખાણે અને વિચારોમાં કંઈક ગાંભિર્ય–જીજ્ઞાસા અને સત્ય શોધનવૃત્તિ સમાએલાં હેય એનીજ તપાસ લેવી અને એ વિષે શાસ્ત્રીય પ્રમાણેને પ્રકાશ નાખવે એજ પ્રસ્તુત લેખને મુખ્ય ઉદ્દેશ રહેશે. પંડિતજીના દેવદ્રવ્ય વિષયક વિચારો દેખીતી રીતે જ બ્રાંતિ ઉત્પન્ન કરનારા હતા, તેમના કથનને શાસ્ત્ર દેવદ્રવ્ય સંબંધી ઈતિહાસ કે યુક્તિઓને આધાર ન હતે. મારા વિચારે. મુનિ શ્રી લબ્લિવિજ્યજી તથા કલ્યાણપત્રિકા નં.૧ વિજ્યજી આદિ કેટલાક વિદ્વાન મુનિવરે. તથા સુજ્ઞ શ્રાવકેએ શાસ્ત્રીય પ્રમાણે અને બુદ્ધિગમ્ય યુક્તિઓ વડે તે વિપથગામી વિચારોનું સંશેધન કરવાને પ્રસંગ લીધે. પ્રસંગોપાત શ્રી વિજયધર્મસૂરિજીએ બહાર પડી, દેવદ્રવ્ય સંબંધી પિતાના વિચારે દર્શાવનારી એક પત્રિકા પ્રકાશિત કરી પંડિતજીના વિચારની સમાલોચના લીધી. સમાચનાની સાથે પોતાના કેટલાક અંગત વિચારો તથા માનીનતાઓ પણ બહાર આવી. પત્રિકાના પ્રારંભમાં તેમછે મૂર્તિની સાથે દેવદ્રવ્યની ઘનિષ્ટતા, પ્રાચીનકાળના નગરસ્થિત જૈન મંદિર અને દેવદ્રવ્યના દુરૂપયેગથી થતી હાનિ આદિ વિષયને સ્પર્શ કરતાં પંડિતજીની કલ્પનાઓનું નિરસન કર્યું, અહીં સુધી તેઓ વ્યાજબી હતા. આગળ જતાં હાલના દેરાસPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 92