Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 3
________________ * * * દેવદ્રવ્ય પર શાસ્ત્રીય પ્રમાણોનું વ સર્ચલાઈટ. 3 (શ્રીમાન સાગસનંદસૂરિજીના આ લેખમાંના વિચાર સુસંબંધ આકારમાં બહાર મૂકવાનું મને જે માન મળે છે તે માટે હું મને પિતાને ભાગ્યશાળી માનું છું અને આ લેખનું સઘળું માન હું તેમનેજ સમર્પ છું.) (લેખક–આણંદવિજય કે.. " દેવદ્રવ્ય સંબંધી ચર્ચા સૌ પ્રથમ કેવી રીતે ઉપસ્થિત થઈ તે વિષે બહુ વિસ્તાર કરવાપૂવનવૃત્તિ, ની આવશ્યકતા નથી. એટલું કહેવું બસ થશે કે, પંડિત બહેચરદાસે મુંબઈમાં એક ભાષણ દરમીયાન “દેવદ્રવ્ય જેવું કંધ, વિદ્વાન જૈન શાસ્ત્રમાં કયાંઈ છે જ નહીં એમ જણાવી દેવદ્રવ્યની ચર્ચાને એક મુ સમાજના વિદ્વાન અને શાસ્ત્રાપુરૂષે સમ્મુખ ઉપસ્થિત કર્યો. જે મુદ્દાને ઉહાપેહ કેવળ શાસ્ત્રીય તથા આમૂહિતની દષ્ટિએ થવા ગ્ય હતે. તે ઉપર વચ્છ: ટીકાએ થવા લાગી. એ વદટીકાઓના પૂરમાં સત્ય તથા તથ્ય તણાઈ જાય એ સ્વાભાવિક હતું. પડિતજીને તેમના વિચારે સુસંગત આકારમાં પ્રમાણપુરઃસર રજુ કરવાનું અને તેમની માનીનતાના સમર્થનમાં યુક્તિમય પૂરાવાઓ આપવાનું સૂચવ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 92