________________
દેશનાચિંતામણિ ].
વૈદ્ય સાથે તીર્થપતિની સરખામણી વૈદ્ય જેવા તીર્થપતિને જાણવા વ્યાધિ સમા,
નિજ કર્મ રોગ વિચારવા બે જીવ રેગિની સમા અગદ જેવી દેશના છે સાથે વ્યાધિ ભવ્ય,
નહિ અન્યને નિજ કર્મ દોષે જાય ન ગદ અભવ્યને. ૯૩ અર્થ –દષ્ટાન્તની ઘટના આ પ્રમાણે -તીર્થ પતિ જે તીર્થકર ભગવાન તેમને વિદ્ય સરખા જાણવા. અને જીવના કર્મ રૂપી જે રેગ તેને વ્યાધિ સમાન જાણવા. રોગીના સરખા અહીં બે જાતના જીવ લેવા. (૧) ભવ્ય જીવ બીજા (૨) અભવ્ય છે. પ્રભુની દેશના તે અગદ એટલે દવાના જેવી જાણવી. ભવ્ય જીવોને કર્મના ઉદય રૂપ ભાવ રોગ સાધ્ય છે. એટલે ભવ્ય જીવોના ઉપર આ દેશનાની અસર થાય છે. પરંતુ બીજા જે અભવ્ય છે જે અસાધ્ય રેગવાળા જેની જેવા છે તેને આ દેશનાથી કોઈ અસર થતી નથી. તે અભવ્ય જીવો પોતાના ભારેપણાના દોષથી સુધરતા નથી. માટે તેમને અસાધ્ય રેગીની જેવા અને ઘુવડની જેવા કહ્યા, એ વ્યાજબી જ છે. આ બાબતમાં પ્રભુ સ્તુતિના ગ્રંથમાં કહ્યું છે કે-હે પ્રભે સૂર્યના કિરણે કઈ ચીજને પ્રકાશિત કરતા નથી ? એટલે તે સર્વ પદાર્થોની ઉપર પિતાના લાઈટની અસર કરે છે. એ પ્રમાણે આ વચનથી કેઈને બોધ ન થાય એ તે મને આશ્ચર્ય લાગે છે. પણ પરિણામે વિચાર કરતાં ખાત્રી થઈ કે આમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું છે જ નહિ. કારણ કે એ તે નજરો નજર દેખાય છે કે કિલષ્ટ મનવાળા ધુવડને ઉજવળ એવા પણ સૂર્યના કિરણે અંધારાની જેવા જ લાગે છે. એટલે તેને જેમ પોતાના કર્મના દોષને લઈને સૂર્યના કિરણથી કંઈ પણ લાભ થતો નથી, તેમ તેની જેવા અભવ્ય જીને પ્રભુદેવની અમૃતવાણુને સાંભળતાં છતાં પણ બંધ ન થાય, એમાં આશ્ચર્ય પામવા જેવું છે જ નહિ. માટે જ બીજા ગ્રંથમાં તેઓને નહિ ખેડાયેલી ભૂમિના જેવા અથવા ખારી જમીન જેવા કહ્યા છે. તે વ્યાજબી જ છે. આ બધાના મૂળ પાઠ આ પ્રમાણે સમજવા.
તે મનુટુટ્ટરમ્ II त्वद्वाक्यतोऽपि केषांचि-दबोध इति मेऽद्भुतम् ॥ भानोर्मरीचयः कस्य-नाम नालोकहेतवः ॥ १ ॥ न चाद्भुतमुलूकस्य-प्रकृत्या क्लिष्टचेतस : ॥ स्वच्छा अपि तमस्त्वेन-भासन्ते भास्वत : कराः ॥ २ ॥
| વસંતતિપ્રમ્ सद्धर्मबीजवपनानघौशलस्य । 1 યહોવાંધા ! તવાણિમૂિવન I.
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only