________________
દેશનાચિંતામણિ ]
૨૯
સમજી શકાતા નથી, માટે આ સ્ત્રી ખરેખર સુર એટલે દેવતાનાં તથા મુક્તિના એટલે મેાક્ષનાં સુખને વિષ્ણુસાવનારી એટલે નાશ કરનારી એટલે સર્વ સુખને અટકાવનારી છે. ૩ર૪ ને દેખાડનારી નાર આ,
નરક કેરા મા
તાસ સંસગે લહે સુખ ગંધ પણ ના પ્રાણિઓ; આવી રમામાં કાણુ રાખે સ્નેહ રજ પણ જાણતાં,
વચ્ચે ભૂમિ પટહ જેવા સવિ વિલાસે। માનતા. ૩૨૫
અર્થ:—વળી આ શ્રી નરક ગતિના માર્ગને દેખાડનારી છે, કારણ કે સ્ત્રીને વિષે આસક્ત થનાર મનુષ્ય વિષય ભાગ કરવામાં સાય છે અને તેથી પાપકર્મનો અંધ કરી નરકે જાય છે. વળી તે સ્ત્રીના સંસગે એટલે સાખતથી ખરા સુખની ગંધ પણુ એટલે તલભાર પણ સુખ જીવાને મળતુ નથી, તે છતાં મેહુને લીધે અજ્ઞાની જીવા સુખ માને છે. માટે જેઓએ *ીના સર્વ વિલાસા તથા વિષયભાગે વધ્યભૂમિ એટલે વધનું સ્થાન એટલે શૂળી અથવા ફાંસી દેવાનુ સ્થાન તેના પટહ એટલે ઢોલના જેવા એવા મનમાં નિણૅય કર્યો છે, તેવા કયા પુરૂષષ પૂર્વે કહેલા સ્વરૂપવાળી રમામાં એટલે સ્ત્રીમાં જરા જેટલે પણ સ્નેહ રાખે ? અર્થાત્ ન જ રાખે. તાત્પર્ય એ છે કે—જેમ માણસને વધ કરવા માટે અથવા શૂળી કે ફાંસી દેવાની હોય ત્યારે ઢોલ પીટીને સર્વ માણસાને જાહેર કરવામાં આવે છે કે આ માણુસને વધસ્થાનમાં લઇ જવામાં આવે છે, તેવી રીતે વિલાસે પણ જાહેર કરે છેકે સ્રીમાં આસક્ત થનાર મનુષ્યને અમે વધ્યભૂમિના જેવી નરકગતિમાં લઇ જઇએ છીએ. એમ વિલાસાને વધ્યભૂમિના ઢાલના જેવા માનીને નિર્મલ વૈાગ્યવાળા ભવ્ય જીવા સ્ત્રીમાં લગાર પણ પ્રેમ રાખતા નથી. ૩૨૫
ગાન્ધવ સંગીત રૂદન જેવું જિમ વિવેકી નર મને,
નારી દન પ્રગટ કરતુ તેમ કરૂણા ભાવને; સાન્નિપાતિકને કુપય્યાહાર સદૃશ વિલાસ આ,
ઇમ વિચારે તેહને ન કદી મુંઝાવે આ રમા. ૩૨૬
અઃ—ગાધર્વ એટલે દેવતાઇ ગવૈયાએ, તેમનું સંગીત–ગાયન જેમ વૈરાગ્યવંતને રૂદન જેવું લાગે છે તેમ સ્ત્રીનું દન ઉત્તમ વિવેકી એટલે વૈરાગ્યવંત મનુષ્યના મનને વિષે તીવ્ર એટલે અત્યંત દયાભાવને પ્રગટ કરે છે. એટલે તેઓ વિચારે છે કે-અહા ! જગતમાં સર્વાં મનુષ્યા સ્ત્રીના શરીરરૂપ પાસમાં મૃગલાંની માફક સાયલા છે, વળી સાન્નિપાતિકને એટલે જેને મુંઝારા અથવા ત્રિદોષ થએલા હાય તે સન્નિપાત રોગવાળા મનુષ્ય જો કુપઅાહાર એટલે નહિ પાચન થાય તેવા નુકસાનકારક આહાર જમે તેા તે આહાર તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org