Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 401
________________ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત શ્રાવક જાણુવા. (૨) જેમ પવન વડે ધજા ફરકે તેમ મૂઢ જનના વચના વડે જે ભરમાઈ જાય. અને ગુરૂના વચનને વિષે મક્કમ ( અડગ શ્રદ્ધાળુ ) ન હેાય તે ધજાની જેવા બીજા પ્રકારના શ્રાવક જાણુવા. (૩) જે શ્રાવક ગીતાર્થે ઉપદેશ આપ્યા છતાં પેાતાના કદાગ્રહને છેડે નહિ, પરંતુ મુનિરાજની ઉપર દ્વેષ ન રાખે તે ઠુઠાની જેવા ત્રીજા પ્રકારના શ્રાવક જાણુવા, (૪) તથા સત્ય ખીના કહેનાર મુનિને પણ એમ કહે કે તમે ઉન્માદેશના કરે છે, મૂર્ખ છે, મન્ત્ર ધસી છે, એ પ્રમાણે અશુચિ પદાર્થની માફક મુનિને ખરડે તે ખરટક જેવા ચાયા પ્રકારના શ્રાવક જાણુવા. એ પ્રમાણે એ રીતે દેખાડેલા શ્રાવકના ચાર ભેદને સાંભળીને ગુણુના સમૂહને ધારણ કરનારા ખરા શ્રાવકેા માતાપિતા જેવા અથવા આદર્શ એટલે અરિસા જેવા બને છે. આ બાબતમાં ઉપયાગી ગાથાએ આ પ્રમાણે જાણવી— ૩૫૪ चिंतइ जइकज्जाइ, न दिखलिओवि होइ निन्नेहो । एगंतवच्छला जइजणस्स जणणीसमा सा ॥ १ ॥ हिए ससिणेहेोवि अ, मुणीण मंदायरो विणयकम्मे । भाइसमा साहूणं, पराभवे होइ ससहाओ ॥ २ ॥ मित्तसमाणो माणा, ईसिं रूसइ अपुच्छिओं कज्जे । मन्नंता अप्पाणं, मुणीण सयणाउ अब्भहि ॥ ३ ॥ थद्धो छिप्पेही, पमायखलियाई निच्चमुच्चरए । सड्डा सवक्कीकप्पो, साहुजण तणसमं गणइ ॥ ४ ॥ गुरुभणिओ सुत्थे बिंबिज्जइ अवितहा मणे जस्स । सो आयंससाणा, सुसावओ देसिओ समए ॥ ५ ॥ पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेणं । अविणिच्छअगुरुवयणेो सेो भवइ पडाइआतुल्ला ॥ ६ ॥ पडिवन्नमसग्गाहं, न मुअइ गीअत्थसमणुसिहोवि । थाणुसमाणो एसेो, अपओसी मुणिजणे नवरं ॥ ७ ॥ उम्मग्गदेसओ निन्हवो सि मूढोऽसि मंदधम्मोऽसि । इअ सम्मपि कहते।, खरंटए सो खरंटसमा ॥ ८ ॥ ખીજી રીતે શ્રાવકના ત્રણ ભેદની મીના વિગેરે જણાવે છે. ઉત્કૃષ્ટ મધ્યમ તિમ જધન્ય પ્રકારથી ત્રણ ભેદના, જાણવા શ્રાવક ધરતા વ્રત પ્રથમ બે ભેદના; નિરપરાધી જીવને હણવા ન જાણી જોઇને, પ્રથમ અણુવ્રત એહુ જાણેા પ્રચૂર હિંસા દોષને. ૪૮૩ અર્થ:—વળી ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારના શ્રાવક જાણુવા. આનું Jain Education International For Personal & Private Use Only ૪૮૨ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440