Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 435
________________ ૩૮૮ [ શ્રી વિજયપદ્મસુરિષ્કૃત ખાર વ્રતધારી શ્રાવક વકીલ મણીલાલ રતનચંઢ લઇ શકાય. કારણ કે તેમણે મારી પાસે શરૂઆતથી માંડીને અગીઆર અંગ સૂત્ર, સટીક આવશ્યક સૂત્ર તથા દશવૈકાશિક સૂત્ર સામાયિકમાં રહીને સાંભળ્યા હતા. તે ઉપરાંત તેઓ ઘણાં વખતથી ઠામ ચઉ વિહાર એકાસણાં વિગેરે આકરી તપશ્ચર્યા વિગેરે ધર્માનુષ્ઠાન પરમ ઉલ્લાસથી સાધે છે. આવા દૃષ્ટાંતા ઘણાં જીવાને શર્મના રસ્તે દોરી શકે છે, ટકાવી શકે છે, અને વધારી શકે છે. આ બીના ધ્યાનમાં રાખીને ભવ્ય જીવાએ જેનાગમની વાણી દરરાજ સાંભળવી જોઇએ. જેથી ઉન્માર્ગ થી અચવું, સન્મા માં સ્થિર થવું, કનિર્જરા વિગેરે ઘણા લાભ પામીને માનવ જન્મને સલ કરી શકાય. ૫૫૪ સાર તેના જીવનમાંહિ ઉતારો તિમ ધૈર્યને, ના છેડો દુ:ખના સમયમાં ચિંતવીને ભાવીને; કાર્યાં કરો મરણનો ભય રાખજો તિમ માનો, પરલાકને ગુરૂજન તણી સેવા સદા ઉઠાવો. ૫૫૫ અ:—તે શાસ્ત્રના અર્થના વિચાર કરીને તે અના સાર પેાતાના જીવનમાં ઉતારજો એટલે તે પ્રમાણે વર્તન કરજો. વળી દુ:ખનેા સમય આવ્યેા હાય ત્યારે નિકાચિત કર્મના ફૂલ જરૂર ભાગવવા જ પડે, અને શાંતિથી ભાગવીએ તે નવા કર્મ બંધાતા નથી. આ પ્રમાણે વિચારીને તમે ધીરજને છેડશે નહિ. અને મનથી અને તનથી ધર્મકાર્ય કરવામાં તત્પર રહેજો. મરણના ભય રાખો એટલે જન્મ્યા તેને મરવાનું છે અને જે પુણ્ય પાપ કર્યા હશે તે સાથે આવવાનાં છે અથવા મૃત્યુ કયારે આવશે તેની ખબર પડતી નથી માટે ધર્મકાર્ય માં આળસ રાખશેા નહિ. વળી પરલેાક પણ છે તેવું ચેાકસ માનજો. તેમજ ગુરૂજન એટલે પેાતાના માતા પિતા વગેરે વડીલેાની સેવામાં હુંમેશાં હાજર રહેજો. ૫૫૫ ચાગશુદ્ધિ જાળવી વિક્ષેપ સ્થિતિને છેડો, ન્યાય દ્રવ્યે જિનજીવન ખાદિ ભવ્ય કરાવો; નિત્ય મંગળ જાપ કરજો જૈન સૂત્ર લખાવો, Jain Education International ચાર શરણાં લેઈ સુકૃત કાને અનુમાદ. ૫૫૬ અર્થ :—ાગશુદ્ધિ એટલે મન, વચન અને કાયાની નિળતા જાળવજો. તથા વિક્ષેપ સ્થિતિને એટલે મનની ડામાડાળ સ્થિતિના ત્યાગ કરજો, વળી ન્યાયથી મેળવેલા દ્રવ્ય વડે જિનભુવન એટલે દેરાસર તથા ભવ્ય એટલે મનેાહર ભિખાદિ એટલે જિન પ્રતિમા ધર્મશાલા વિગેરે કરાવજો. વળી હ ંમેશાં મંગળ જાપ એટલે નમસ્કાર મંત્ર સિદ્ધચક્ર વિગેરેના જાપ કરજો. અને જૈનાગમના સિદ્ધાંતા લખાવો. વળી અરિહંતનું, સિદ્ધ ભગવાનનું, સાધુ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440