________________
[ શ્રી વિજયપદ્મસુકૃિત અ::—જ્ઞાન અર્થ, કામ, ધર્મ અને મેાક્ષ એ ચાર પુરૂષાર્થને સાધવાનું કારણ છે એમ જાણવુ વળી આ મારા ચાગ્ય વિચાર મજબૂત રીતે જાવવામાં અનુમાનથી પશુ એમ વિચારવું કે જેના વિના જે ન થાય, તે તેનુ કારણ ગણાય. આ વાતની સાબીતી માટે અંકુર તથા ખીજનું દષ્ટાન્ત જાણુવુ. જેમ ખીજ ન હેાય તેા અંકુશ ન હાય, કારણ કે ખીજ વિના અંકુરા સભવતા નથી એટલે ખીજ હાય તા અ ંકુરી થાય માટે અંકુરા રૂપી કાર્ય થવામાં ખીજ એ કારણ છે એમ જાણવું, ૨૬૦ પુરૂષાર્થ સિદ્ધિ સ ઇમ છે જ્ઞાન અવિનાભાવિની,
જ
સમ્યક્ત્વ શ્રુત માને જ શક્તિ બેઉમાં છે મુક્તિની; અત્ય બેને ગાણુ માને જ્ઞાનના કારજ ગણી,
જ્ઞાન નયનું સ્વરૂપ ટુંકમાં `ઇમ કહે પ્રભુ જગધણી- ૨૬૧
અઃ——એ રીતે પૂર્વ કહ્યા પ્રમાણે ચારે પુરૂષાર્થની સિદ્ધિ જ્ઞાનની અવિનાભાવિની છે એટલે જ્ઞાન ન હેાય તેા પુરૂષાર્થ સિદ્ધિ ન હેાય અને જ્ઞાન હાય તા પુરૂષાર્થ સિદ્ધિ’ અવશ્ય હાય એમ જ્ઞાનથી જ સ પુરૂષાર્થની સિદ્ધિ થઇ શકે છે. આ પ્રમાણે જ્ઞાનનય વાદીનુ કહેવુ છે. અને એ પ્રમાણે હાવાથી જ્ઞાનનય વાદી કહે છે કે ચાર પ્રકારના સામા ચિકમાં સમ્યકત્વ સામાયિક અને શ્રુત સામાયિક એ બે સામાયિકમાં મુક્તિને દેવાની શક્તિ છે કારણ કે એ બે સામાયિક જ્ઞાન સ્વરૂપ હોવાથી એ બે વડે માક્ષના સુખ મેળવી શક્રાય છે એમ જ્ઞાનનયવાદી માને છે, અને છેલાં એ એટલે દેશિવરિત સામાયિક અને સર્વવિરતિ સામાયિક જ્ઞાનના કાર્ય રૂપ એટલે ફળરૂપ હાવાથી તે બે સામાયિકને ગૌણ માને છે. એ પ્રમાણે ત્રણ જગતના ધણી પ્રભુ શ્રીઋષભદેવ સ્વામીએ પદાની આગળ જ્ઞાન નયનું સ્વરૂપ જણાવ્યું. ૨૬૧
ક્રિયા નય પાતાના મત જણાવે છે:—
ઈમ ક્રિયા નય સાધવા નિજમત જણાવે યુક્તિને,
અને જાણ્યા પછી પણ સાધવી જ ક્રિયા મને;
ઉપકારકારક જ્ઞાન છે કિરિયા વિષે ઈણ ગાણ તે,
Jain Education International
પુરૂષાર્થ સિદ્ધિ સર્વ કિરિયાથી જ ઈમ મારા મતે. ૨૬
હવે ક્રિયાનયવાળા પેાતાના મત સાખીત કરવા આ પ્રમાણે યુક્તિના વિચારા જણાવે છે કે-અને એટલે પુરૂષાર્થને જાણ્યા છતાં પણ તેને સિદ્ધ કરવા ઉØાસ પૂર્વક ક્રિયા સાધવી જ પડે છે, કારણ કે ક્રિયા વિના કાર્ય બનતું નથી. જ્ઞાન તા ક્રિયાને વિષે ઉપકારક માત્ર (મદદગાર) થાય છે તેથી ક્રિયાને વિષે જ્ઞાનની ગૌણુતા છે એટલે ક્રિયા મુખ્ય અને જ્ઞાન ગૌણુ છે, આથી મારા મત એવા છે કે સર્વ પુરૂષાર્થ ની સિદ્ધિ ક્રિયાથી જ થાય છે. ૨૬૨
For Personal & Private Use Only:
www.jainelibrary.org