Book Title: Buddhiprabha 1964 12 SrNo 61
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રભા (તા. ૧-૧૨-૧૯૬૪ આપે પાટણની પ્રભુતા પછી જે ખુલાસે ઘડયો હતો તે યાદ છે કે? અલબત્ત નવલકથાકાર પ્રક્ષણે ઐતિહાસીક જ રહી ન શકે એ ખરું છે. અને ખરા પાત્રોમાં અનેક ઉપજાવેલી ઘટનાઓ મૂવી પડે છે, પણ તે સવતંત્રતાને સ્વચ્છેદમાં પરિણમાવવી ન ઘટે. આપનાં માનીતાં પાત્રો–સિદ્ધરાજ, ત્રિભુવનપાલ, કાકભટ્ટ, તે તે સર્વગુણ સંપન્ન. સિદ્ધરાજ ને રાણકદેવીનો પ્રસંગ કેમ ચીતર્યો નથી? જસમાં એડણ ને સિદ્ધરાજને પ્રસંગ કયાં લુપ્ત થયો ? એ તો તમારા રસિક હૃદયને સિદ્ધરાજના સિક પ્રસંગે 'લાગતા હશેખરુંને? આ જરા પ્રાસંગિક ઉદ્ ગાર થાય છે તે દરગુજર કરશો. ........કમાં હેમચંદ્ર માટે કપેલે પ્રસંગ જેનોના આત્માને દુભવશે એ હું જણાવી દઉં છું. છતાં હવે તે કલ્પીને લખેપ્રકટ કરે કે નહિ તે તમારી સ્વાયત્તતા પર છે એટલે કે પછી ધણીને કોઈ ધાણું નથી. આ બાબત રૂબરૂ ઈચછા હશે તે ચર્ચા કરીશું. આપને, મેહનલાલ દલીચંદ દેસાઈ :

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76