________________
બુદ્ધિપ્રભા
૩૮ ]
ચા પ્રસન્ન વદને સેામનાથના મંદિર અહાર આવે છે. માનવમેદની પર પણ જાણે કલ્યાણની વર્ષો વરસે છે,
માનવજીવન અન ત નથી એની સાચી પ્રતીતિ એક મૃત્યુ સિવાય બીજા કશાથી થતી નથી. સુરીશ્વર શ્રી હેમ-ચંદ્રાચાર્યની કાયા પણ માનવીની છે અને જરા મૃત્યુની ચૂડથી પર નથી. આજ ચોર્યાશી વર્ષનાં ઉજ્જવળ જીવન પ્રવાસને અંતે શ્રાન્ત પથિકની જેમ હવે એ જીવનલીલા સર્કલે છે. આગામી મૃત્યુના પગલાં તેમને સ્પષ્ટ સંભળાય છે. પેાતે માનવી છે અને ભૂલને પાત્ર છે એ સત્ય દષ્ટિ સન્મુખ રાખી અતઃ શુદ્ધિ માટે તેમણે છેવટ સુધી અવિરત પ્રયત્ન કર્યો છે. રામચંદ્ર અને ગુણચંદ્ર, યશશ્ચંદ્ર અને ઉદયચંદ્ર, વર્ધમાનગણી અને મહેન્દ્રમુનિ એ સૌ શિષ્યે! ગુરુની અંત સમયની પ્રાયેાપર્વેશન સ્થિતિમાં પણ ચિત્તની પ્રસન્નતા અને અંતર્મુખ નિષળ ધર્મ બુદ્ધિને સપ્રણિપાત ભાવભરી રીતે એઇ રહે છે. બુઝાતા દીપ
avak
(તા, ૧૦-૧૨-૧૯૬૪
તૈા એ છેલ્લા પ્રકાશ હતા. વિહારમાં મૃત્યુની શાંતિ હતી.
થોડીવારે જાણે ઊંડી સમાધિમાંથી જાગ્યા હૈાય તેમ ગુરુદેવનાં મુખની અંતિમ વાણી સ`ભળાય છે.
સૌ કાઇ ચિત્તની પ્રસન્નતાની અંતરમાં શેાધ કરો. વાસના તન્ને. નિર્માહત્વ કેળવા. માનવ તાનાં કલ્યાણુ વાંછે. સર્વ શક્તિ માનની વ્યાપકતા સમજવા હૃદયથી પ્રયત્ન કરી. પ્રાણીમાત્રનાં દુઃખાનું હૃદયે ચિંતન રાખે. પ્રજાને શુભ નિષ્ઠાવાન અનાવા. રાજને ધર્મ રક્ષક, પ્રજાપાલક અને નીતિમાન મનાવે. ધર્મનું રક્ષણ કરા અને તે તમારું રક્ષણ કરશે. થાઓ. જય સૌનું કલ્યાણુ અરિહંત ! જય અરિહંત ! '
આચાર્ય શ્રી હેમચ’દ્રસૂરિના માનવ જીવનની અવશેષ સુવર્ણ ઘડીએ સકલા જાય છે. તેમના મહાન આત્મા શાંત જગતમાંથી અન તતામાં પગલાં માંડે છે. તેમની ઉન્નત માનવતામાંથી નરી પ્રભુતા વિલસી રહે છે.
BEV
FA
ગ્રાહકાને નમ્ર
વિનતી
• બુદ્ધિપ્રભા ” દર માસની દસમી તારીખે પ્રગટ થાય છે. આપને તા. ૨૦ સુધી અંક ન મળે તે પછી જ, ચ્યાપતા ગ્રાહક નખર લખીને કાર્યાલય સાથે પત્ર વ્યવહાર કરવા,
બુદ્ધિપ્રભા C/o શ્રી જે. અસ. તારા ૧૨/૧૬, ત્રીજો ભાઈવાડા, ૧ લે માળે,
સુખઇ ૨.