________________
૫૬]
બુદ્ધિપ્રભા
[ તા. ૧૦-૧૨-૧૯૬૪
ઇંગ્લેંડ જતા ભારતીય નવયુવકને ભારતના ઔદ્યોગિક વિકાસ માટે મા દર્શન આપવામાં તમે જે અમૂલ્ય સેવા બજાવી છે તેને આભાર વ્યક્ત કરવા અમારા પાસે પૂરતા શબ્દો નથી.
કુટુંબ સહિત અમેરિકા જવા માટે તમે કરેલી શરૂઆત ખરેખર પ્રશ ંસા પાત્ર છે. તમારા પુત્ર માહનની ચાલાકીથી અમને આપના જેવા ગુણી પુત્રની ઝાંખી થાય છે.
અંતમાં, તમે તમારા ભગીરથ પ્રયત્નમાં સફળ થાએ અને આ સંસ્કૃતિનું વૃક્ષ અમેરિકામાં વિકસાવીને આનંદથી ભારત
પુનરાગમન કરો.
મુંબઈ
તા
૨૩-૯-૧૮૮૯
(સહી) એમ. જી. રોડૅ
પ્રમુખ
gooooox,
• બુધ્ધિપ્રભા ’ ને લગતા તમામ પત્ર વ્યવહાર આ સરનામે કરા—
‘બુદ્ધિપ્રભા ’
C/o શ્રી જયકુમાર શાંતિલાલ તારા
૧૨ / ૧૬, ત્રીજો કાડા, ૧ લે માળે, મુંમય ૨.
inconsc