Book Title: Buddhiprabha 1964 12 SrNo 61
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah
View full book text
________________
- મૂળજીભાઈ શાહ વિ 3 ts thd હાલ
હેમચંદ્રની સ્મૃતિ કેરાં, હૈયામાં પડઘા પડે; તેજવી ત્યાગની મૂતિ, કુસુમાંજલિ ચડે, શું કહે સેવના સિદ્ધિ, જ્ઞાનામૃત પીધાં અનેક પાયાં પ્રેમે મહાયોગી ! તત્વજ્ઞ ! નિમણે મને. ભકિતની ભાવના કેરાં, કે દિવ્ય શકિત સિદ્ધિનાં ધર્મના, સંસ્કૃતિનાં કે તિધર એ જ્ઞાનનાં. પ્રતિભા પુણ્ય વતી શી, દૂત માનવતા તણા; રેલા ભાવને નિધિ, યાત્રાળુ જીવન પંથના. મનુભકિત મંત્ર મઘા, ઉરે ને વળી અંગમાં; અવિચળ મને શ્રદ્ધા, જી જીવન જંગમાં. તું ગુજરાતના આદિ, સાહિત્ય સર્જક અને; વિધાયક સંસ્કૃતિનો, કર્તવ્યપાલક બને. વર્ષો તણી શી વાત એ, સ્મૃતિ સંભારૂં ઉરે; જીવતા અક્ષર દેહે, ધન્ય ચુંગીવર ! ખરે. ઋણી છે ગુજરાતીઓ, ગુજરી પણ ત્રણી; ગૌરવવંતની શી જો, ઝળકે કીર્તિ કેમુદી.
હું મમૃતિ
: ' s t to e; tણ કે

Page Navigation
1 ... 73 74 75 76