Book Title: Buddhiprabha 1964 12 SrNo 61
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 76
________________ December 1964 BUDDHIPRABHA Regd. No. G. 472 (Jain Digest ) ఇప్పుడు మన చం చం దు చేసి ద ప న క వ డ చ ప చ ప చ క డోన మదన మన మ్యూక વે દે ના. કે છે કે શું છે જેમનાં ગ્રંથમાં અગાધ વિદ્વત્તા હતી, ઉપદેશમાં એડજસભર્યું માધુર્ય હતું, રાજસંબંધમાં સહૃદય ગાંભીર્યું હતું, રાજકારણમાં ચિત્યભરી દીર્ધદષ્ટિ હતી, શાસન સેવામાં સુંદર વ્યવસ્થા હતી, સાહિત્ય સેવામાં અપ્રતિમ પ્રતિભા હતી, યાગમાં અનુ ભવનું નવનીત હતું, અલંકારોમાં અવનો ચમત્કાર હતા, વાણીમાં અમૃત ભરી મીઠાશ હતી, વર્તનમાં વિશુધ્ધિમય ઉદાત્તતા હતી, કવનમાં અર-ઍલિત રસધારા હતી, અને. જીવનમાં વિજયવતી કલિકાલ સર્વશતા હતી. એવા એ મહાન ગુજરાતી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યને હજારો હજાર, લાખા હજાર વંદન હો ! વદન હો ! ? | KI [ 6 ] [ ] ] [ ] \] J. k[ ] કે છે કે છે કે છે કે 60 થી છે ! និង 11 និ ង 12 111 Cover printed at Kishore Printery - Crescent Chambers, Tamarind Lane, Fort. Bombay I.

Loading...

Page Navigation
1 ... 74 75 76