Book Title: Buddhiprabha 1964 12 SrNo 61 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 9
________________ હાટકેશ્વર પાસે, રાજકોટ, તા. ૩૧–૧૦–૨૨. ર. ર, ભાઈ કનૈયાલાલ, આપના બંને પત્રો મળ્યા. તા. ૨૪ તથા ૨૭-૧૦-૨૨ ના.. બીજા પત્રના ઉત્તરમાં જણાવવાનું કે જે સાધુના જીવનની પ્રણાલિકા સંબંધી હું જેટલું જાણું છું તે પ્રમાણે ખુલાસો કરવા પ્રેરાઉં છું. કેટલાક પ્રશ્નો તે બહુ સામાન્ય છે. અને તે તમારા જેવા પાસેથી પૂછાય, ત્યારે તો, તેવી સ્થિતિમાં તમે જે સાધુ માટે લખી શકે તેવા યોગ્ય ન જ ગણુએ.. ..શું હેમચંદ્ર અને મંજરીનો મેળાપ કરાવી મંજરીની છબી હેમચંદ્રના મનમાં લાવી, તેને તેથી થયેલ વતખડનથી તેની પાસે પ્રાયશ્ચિત લેવરાવી-મિચ્છામિ દુક્કડમ-કરાવી તેને તેવા આકારમાં મૂકી તમારી નવલકથા ભૂષિત કરવા માંગે છે ? એક રસિક પ્રસંગ પૂરી પાડવા ચાહો છે? મુંજાલને મિલનનો આશક કર્યો. ઉદાને પરસ્ત્રી હરણ કરનાર ચીતર્યો, આમ્રભટ્ટને મૂર્ખા–પરસ્ત્રી લુબ્ધ બતાવ્યો વગેરે વગેરે આનંદસૂરિના કલ્પિત પાત્રને જબરે રાજ દ્વારા જન સાધુ તરીકે તિરકરણીય સ્વરૂપમાં સજીને હવે હેમચંદ્રને મંજરમાં મેહ પમાડી પછી પ્રાયશ્ચિત લેવડાવી શુદ્ધ કરવા માંગે છે ? પદાનિને નગ્ન રાખી તપ કરી સરસ્વતીનું વરદાન લેનાર આજન્મ બાચારી હેમચંદ્ર આપનું રજને પણ કે આ સર્વ પર વિચારતાં જૈન પાત્રો અને જૈનત્વ પ્રત્યે અને નેહાળ આદરભાવ છે તે આપ પ્રત્યક્ષ કા સ્વીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76