Book Title: Buddhiprabha 1964 12 SrNo 61
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 26
________________ બુદ્ધિપ્રભા ૨૪ ] રાજમહેલમાં રહેલી હતી તેમની સ્તુતિ સ્ત્રીએ વગેરેને વગેરે કરાવતા. વૃદ્ સહાયતા ધન આપતા. ત્યાંથી પછી તે વ્યાયામશાળામાં જતા અને યથાયાગ્ય વ્યાયામ કરતા. પછી સ્નાન કરી, વસ્ત્ર વગેરે પહેરી રાજમહેલના બહારના ભાગમાં આવતા. ત્યાં તે પહેલાંથી જ સવારી માટે તૈયાર કરી રાખેલા રાજગુજ ઉપર આરૂઢ થઈ, સઘળા સામત, મત્રી આદિ પરિવાર સાથે પેાતાનાં પિતાના પુય નામથી અંકિત ત્રિભુવનપાલ વિહાર નામનું જે મહાવિશાળ અને અતિ ભવ્ય જૈન મંદિર કરાડી રૂપિયા ખર્ચ કરી તેણે બંધાવ્યું હતું તેનાં દન અને પૂજન કરવા માટે જા. જે વખતે તે જિનમૂર્તિને અભિષેક કરાવતા. તે 'ગમ`ડપમાં વારાંગનાએ ઘણા આડંબર સાથે નૃત્ય અને ગાન કરતી, જિનમંદિરમાં પૂજા વગેરેને વિધિ સમાપ્ત કરી તે પછી શ્રી હેમચંદ્રાચાય પાસે જઈ તેમના ચરણ વંદન કરતા અને ચંદન કપૂર અને સુવર્ણ કમળેા વડે. તેમના ચરણાની પૂજા કરતે.. તેમના મુખેથી યથાવસર ધર્મ ખાધ સાંભળી ત્યાંથી રાજમહેલ તરફ પાછે. ક્રૂરતા. પાછા ફરતી વખતે તે હાથી પર ન ચઢતાં બ્રેડા ઉપર સવાર થતા અને [તા. -૧૨-૬૪ સ્વસ્થાને પહેાંચતા. ત્યાં પછી યાચકાિ જનાને યથાયોગ્ય દાન વગેરે આપીને ભાજન કરતા. તેનુ ભોજન બહુ જ સાત્ત્વિક પ્રકારનું રહેતું. જૈનધર્મનાં મેધ પ્રમાણે તે ઘણીવાર એકાસણાં વગેરે તપ કરતે. અને લીલા શાક વગેરે સ્વાદવાળા પદાર્થોના ત્યાગ કરતા. જમી રહ્યા પછી તે આરામગૃહમાં એસતા અને ત્યાં યથા પ્રસંગ વિદ્વાનેાની સાથે શાસ્ત્ર અને તત્ત્વ સ'અધી વિચાર કરતા. ત્રીજો પહેાર ઢળ્યા પછી તે રાજ વાટિકાએ નીકળતા. રાજા પેાતાના બધા રાજશાહી હાર્ડ સાથે રાજમહેલમાંથા નીકળી, શહેરના રાજમાગૅ જઈ, બહાર ઉદ્યાનમાં જઈ ઘડી એ ઘડી જે ઉદ્યાન ક્રીડા કરે તેનુ નામ રાજવાટિકા. ગુજરાતી ભાષામાં એનું નામ છે ‘રાયવાડી’અને રાજપૂતાની ભાષામાં એના ઉચ્ચાર છે ‘રેવાડી,’ સંધ્યા સમય થતાં ત્યાંથી તે રાજમહેલ તરફ પાછા ફરતેા. અને મહેલામાં આવી દેવની આરતિ વગેરેનુ સધ્યા કર્મ કરતા. તે વખતે વારાંગનાએ વગેરે જે નૃત્ય અને ગાન કરતી તે એક પાટ પર બેસીને તે સાભળતા. સ્તુતિ પાકા અને ચારણા વગેરે. તે વખતે તેની ખૂબ સ્તુતિએ કરતા. ત્યાંથી પછી તે સર્વાવસર નામના

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76