Book Title: Buddhiprabha 1964 12 SrNo 61
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 28
________________ 1 શ્રી જૈન આશ્રમ (મહાવીર નગર) વટવા | વાયા-મણીનગર નમ્ર નિવેદન. શ્રીમાન ધર્મ પ્રેમી સજજને, આપને જણાવતાં હર્ષ થાય છે કે “ શ્રી જૈન આશ્રમ વટવા ” નામની સંસ્થા લગભગ ૩૧ વર્ષથી વટવામાં “મનુષ્ય સેવા” ના મુખ્ય ધ્યેયથી ચલાવવામાં અાવે છે. સંસ્થામાં અનાથ, અપંગ અને વૃદ્ધોને કોઈ પણ નાત, જાત અને સંપ્રદાયના ભેદ રાખ્યા સિવાય દરેક જૈન કેમના માણસને નિયમ પ્રમાણે રાખવામાં આવે છે અને તેમની દરેક પ્રકારે ખાવા, પીવા, રહેવા, કપડા લત્તા, દવા તેમજ યોગ્ય શિક્ષણ મારફત સારવાર કરવામાં આવે છે. વૃદ્ધો ને અપંગોને મરણ પર્યત આસરે આપવામાં આવે છે. આજ સુધી સેંકડે માણસેએ આ સંસ્થાથી લાભ લીધો છે. જે સંસ્થાના ! રીપોર્ટ ઉપરથી માલુમ પડી શકે છે, ગવર્નમેંટના નિયમ મુજબ સંસ્થા રજિસ્ટર પણ થઈ ચુકી છે. આ સંસ્થા સંવત ૧૯૮૪ માં પૂજ્ય શ્રી આચાર્ય માણેકમુનિના સતત પ્રયાસથી શરૂ કરવામાં આવેલી હતી તે સંસ્થાના પ્રાણ હતા પરંતુ સંવત ૧૯૯૩ માં તેઓશ્રી કાલધર્મ પામ્યા પછીથી અમે લોકે સંસ્થાને યથાશક્તિ તે મહેનત કરી ચલાવતા આવ્યા છીએ. છેલા ૩-૪ વર્ષોથી તે મોંઘવારીને ખુબ સપાટે આવ્યો છે. તેમજ જોઇતી મદદ મળી શકતી નથી. ખરી વધતું જ જાય છે. અમારી સર્વ સજજનેને નમ્ર વિનંતી છે કે આપ આ સંસ્થાને સમા- ૧ જને અગત્યનું અંગ લેખી ઉદાર ભાવે મદદ કરશે તે અમે વિશેષ ઉત્સાહ અને ખંતથી “મનુષ્ય સેવા” સંસ્થા દ્વારા કરી શકીશું. . ૧૨) ૫) ૨) વાર્ષિક સભાસદ લવાજમ છે. મોટી રકમના સદ્દગૃહસ્થની ઇચ્છા મુજબ કમિટી તેમની કાયમી યાદગીરી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરશે. ચતુર્વિધ સંઘ કે જેમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જેઓ શ્રી પૂજ્ય | સાધુ મહારાજ કે સાધ્વીજી મહારાજ જે વિહારચાર કરી શકતા ન હેય તેમજ શારિરીક સંગ વસાત અટકી ગયેલ હોય તેને પણ આ આશ્રમમાં રાખી પૂરતી સેવા કરવામાં આવે છે. મદદ મેકલવાનું ઠેકાણું (૧) મંત્રી પં. છોટાલાલ પરવાર, દિપાશ્રમ, દ, સોસા. મનગર, અમદાવાદ ૮ (૨) ગૃહમંત્રી બાબુભાઇ મગનલાલ, ભાવનગરી ફોટોગ્રાફર. કૃપાકાંક્ષી : બાલાહનુમાન સામે, અમદાવાદ, પ્રમુખ નરેમદાસ કેશવલાલ ઝવેરી ગૃહમંત્રી બાબુલાલ મગનલાલ પપ્રમુખ-જેસીંગભાઈ ઉગરચંદ, ૫. છોટાલાલ પરવાર,

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76