Book Title: Buddhiprabha 1964 03 SrNo 53 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 9
________________ તા. ૧૦–૩–૧૯૬૪] વૈરાગ્યાદિ ગુણાવકૃત મુનિશ્રી અજીતસાગરજી વગેરે બુધ્ધિપ્રભા [૭ પેથાપુર, તા. ૧૬-૭-૧૯૧૫ યોગ્ય અનુદના સુખશાતા. લખેલ પત્રથી હકીકત જાણી, જે માટે તમે લખ્યું તે માટે તમે કંઇ ઉપયાગ કરવા ઈચ્છતા હોય તે કરશે. r સમય વિચિત્ર છે. રૂઢિ પ્રમાણે પ્રવર્તવું એ સર્વથા ચેાગ્ય છે કે અપેાગ્ય અને તેથી શું લાભ દેખવામાં આવે છે તેના હૃદયમાં વિચાર કરવા જોઇ એ. નકામા ખર્ચો કરાવવાથી સ્વપરનું મહત્ત્વ નથી, જમાના, સ્થિતિ, અને ભાવ વગેરેના વિચાર કરગમાં ન આવે અને રૂઢિ પ્રમાણે કાને કાના કરાવામાં આવશે તા તે સદા નભરી વહુ, શ્રાવકાનુ કાર્ય થાવાને માથે છે, તેઓ ગમે તેમ કરે તેમાં આપણે લાંબુ પેસવાની જરૂર નથી. આપણે તે આપણા આત્માનાં ઉપયાગમાં રહેવુ. રાજા-રાણીઓએ હવે ખર્ચ ઘટાડવાં માંડયાં છે તે જૈન સાધુએ શ્રાવકોના માથેથી ખર્ચીના બેજો આદેશ કરી, તેમની ઉન્નતિ નહિ કરે અને બાહ્ય ધામધૂમમાં પેાતાની મહુત્તાને સત્રની મહત્તા માની લેશે તેા ઉન્નતિના મઠ્ઠલે અવાંતનુ જ બીજ રોપાશે, જેના જેવા ભાવ, પણ જેમ ખચ એ થાય અને જેમાં ખચવાનુ છે તે બતાવવામાં આવશે તે જ જૈન ધર્મોની ઉન્નતિ થશે. ... સત્ય દ્રષ્ટિ અને આહિત એ શાસનહિત છે એમ વિચારી વિવેક પ્રમાણે કાર્ય કરવું. પરમાં પડવું નહિ. સાઘ્ય દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ઉપયેગ પૂકું કાર્ય કરવાની જરૂર છે. ધમ સાધન કરોા. આમ શાંતિ. બુદ્ધિસાગરPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64