________________
શાસન સીમા ચોર
>
જ્ઞાનની પરમ
(ટાઈટલ ૨-૩ ના પરિચય )
શ્રી ચીમનલાલ વાડીલાલ બુદ્ધિપ્રભા'ના પેટ્ન છે. તેઓના પરિચય અમે દીવાળી અકમાં આપી ગયાં છીએ.
તેઓશ્રીના સ્વ. કાકા શ્રી મેાહુનલાલ વખતચંદના સ્મરશ્િતે શુભ કામ કરવા ઇચ્છતા હતા. કારણુ તેઓશ્રીના તેએ પાલક પુત્ર હુંના. અને અનેક ઉપકાર તેમના પર હતા.
ખંભાત, માંડવીની પેાળમાં મેનેાને જે ઉપાશ્રય હતા તે છતું થઈ ગયે હતા. પૂ. સાધ્વીજી મહારાજોને એ મકાનમાં ખૂળ જ ગવડ પડતી હતી. આથી તે તેને જીવનદ્દાર ર્માગતા હતા.
શેત્રીએ આ તક ઝડપી લીધી. અને પેાતાના મેઢા ભાગના ખર્ચે આ ઉપાશ્રયને જિર્ણોધાર કરાવ્યેા. અને આ ઉપાશ્રયને શ્રી માહનલાલ વખતચક્ર જૈન જ્ઞાનમંદિર' નામ આપી સ્વ. કાકાને 'જલી આપી.
ચિત્રમાં બંડી ને ટાપી પહેરી ઉભા છેતે શેઠશ્રી ચીમનલાલ વાડીલાલ છે. અને બાજુમાં શ્રી વિશા પોરવાડ જ્ઞાતિના ચેતનવંતા કાર્ય કર શ્રી સુમનલાલ સ્વરૂપચંદ્ર ઊભા છે.
શ્રીમદ્જીની સ્મૃતિમાં
(સાણંદ)
અત્રેના ગુરુ મંદિરની વર્ષગાંઠ નિમિત્તે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજીના પટ્ટર શિષ્ય પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ કતિ સાગરસૂરિ
છતી મંગળનિશ્રામાં એક ઉત્સવ ઉજવવામાં આવ્યા હતે. તેમજ ક્ાગણુ સુદ ત્રીજના મંગળદિને ભ. પદ્મપ્રભુના દેરાસરમાં અભિષેક કરવામાં આવ્યા હતા. આ નિમિત્ત શેઠશ્રી છગનલાલ પ્રેમચંદભાઈ તરફથી સ્વામી વાસણ કરવામાં આવ્યું હતું. પૂજા-ભાવના અને પ્રભાવના પણ કરવામાં આવી હતી. ફાગણુ વદ સાતમના અત્રેનજદિકના ભવિષ્યમાં ઊભી થનાર ધર્મશાળાનું શીલાપણ્ પૂ. આ. ભગવંત શ્રીમદ્ કાર્તિસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે થયું હતું,
..