Book Title: Buddhiprabha 1964 03 SrNo 53
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 62
________________ - અપ્રોલ–૨૪ જન્મ કલ્યાણક વિશેષાંક માટે ખાસ : બુદ્ધિપ્રભા જાહેર કરે છે. નિબંધ હરિફાઇ અને વાર્તા હરિફાઈ પ્રથમ ઇનામઃ રૂા. ૩૧ : બીજું ઇનામ રૂ. ૨૫ ત્રીજું ઈનામ રૂ. ૧૧ અન્ય વ્યક્તિઓને પુરસ્કાર આપવામાં આવશે. છેલ્લી તા. ૧૫ એપ્રિલ ૧૯૬૪ઃ પરિણામ તા. ૧૦ જુન ૧૯૬૪ ' : સુચના :-- ૧. લેખ અને વાર્તા કુલસ્કેપ પાંચ પાનાથી વધુ ન હોવા જોઇએ. ૨. તમારી કૃતિ કાગળની એક બાજુએ સ્વરછ અક્ષરે, તમારું પૂરું નામ | સરનામું લખીને જ એવી.. ૩. લેખ તેમજ વાર્તાના સ્વીકાર-અસ્વીકાર માટે જરૂરી ટિકીટો બીડી . હશે તોજ પત્રવ્યવહાર કરવામાં આવશે. – નિબંધ હરિફાઈના વિષયો – (૧) જગત સંસ્કૃતિમાં ભગવાન મહાવીરનું પ્રદાન. (૨) ભ. મહાવીરની સમાજકાલિન સ્થિતિ, (૩) જગત ધર્મોનાં સંસ્થાપકોમાં ભ. મહાવીરની વિશિષ્ટતા. (૪) મહાવીર અને બુધનો ગૃહત્યાગ ઃ એક તુલના. (૫) ભારતની આઝાદી ભ. મહાવીરની સદાય સહનું રહેશે. વાર્તા હરિફાઈ જૈન સૂવે, શાસ્ત્રો, સિદ્ધાંતો તેમજ આગામોમાં સચવાયેલી જૈન પૌરાણિક કથાઓ આધારિત ધર્મ કથાઓ; ચારિત્ર વિષયક વાર્તાઓ, તીર્થકર તેમજ શ્રમણ ભગવંતોના જીવન પ્રસંગે, રેખાચિત્રો વિ. ભ, મહાવીરના જીવન-વિષયક વાર્તાઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ! તમારી કૃતિ આજે જ મેકલે. લવાજમ : ! કાર્યાલય : બુદ્ધિપ્રભા' રો. પાંચ (ભારતમાં) C/o ધનેશ એન્ડ કુ. ૧૯ર૧ પીકેટ કોસલેન, રા. સાત (પરદેશમાં) મુંબઈ ૨

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64