________________
''
.:: ::::::::::::::
::::::::::::::::::::::
૬
ભલે લાંબી ભલે વિકટ હે ભવયાત્રા મારી, ભય ના કશા સારથી હું આ જ ભગવાનને.
– પરિચય – ઉત્તર ગુજરાતમાં આવેલ કુકરવાડા ગામમાં જેન્યુઆરી માસમાં, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર અનુયાગાચાર્ય શ્રી મહેદયસાગરજી ગણિવર્ય તેમજ પં. પ્ર. શ્રી સુબોધસાગરજી ગણિવર્ય આદિ ઠાણાની શુભ નિશ્રામાં શતાબ્દિ મહોત્સવ યોજવામાં આવ્યા હતું તે પ્રસંગે શાંતિ સ્નાત્રના વરધેડા નીકળ્યો હતે.
તસ્વીરમાં કંસારા બજારમાં મશહુર વેપારી શ્રી રતીલાલ નગીનદાસના સુપુત્ર વિનોદકુમાર રથ હાંકી રહ્યા છે ને રથમાં , સૌ. લીલાવંતીબેન રતીલાલ ભગવાનને લઈ બેઠા છે.