Book Title: Buddhiprabha 1964 03 SrNo 53
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 11
________________ તા. ૧૦–૩–૧૯૬૪ ] કાર શે! પ્રકાશ હતા, સુખ હતું, શાંતિ હતી. રાજેન ઉચ્ચ સરકારી હેદ્દો ધરાવતે હતે. જીવન સરળતાથી વધુ જતું હતું....ત્યાં...ત્યાં તે આવા જ એક કડાકો થયા ! દારૂણ ગરૂપી વર્ષોએ રાજેનનુ શરીર ભરખી લીધું અને સુખ તથા શાંતિ હમણાં જ વિલીન થઈ ગયાં! બુદ્ધિપ્રભા એટલામાં તે પાસે જ ખાટલામાં સૂતેલ રાજેનને તૂટક અવાજ સભળાયેઃ પૈસા આવ્યા ?” -EC સુષમા ચમકીને ઊભી થઇ. રાજેનના સ્વરમાં ભારાભાર અશકિત તરી આવતી હતી. જીવલેણ રોગ સામે ટક્કર ઝીલતાં ત્રણ વર્ષોંના ચઢેલા થાક અને કટાળેા હતાં. સુષમા તેની પાસે આવી. રાજેને ફરી પૂછ્યુંઃ પૈસા આવ્યા ” - ક્ષણભર સુષમા ગૂંચવણ અનુભવી રહીશે! જવામ આપવા તેની વાતવિકતા અને કલ્પના વચ્ચે તેના મને ગડથલમાં ખાવા માંડયાં. CC સુષમા ! પૈસા આવ્યા ?” ફ્રી સુષમાને કાને એ જ પ્રશ્ન અધડાયા. <6 હા, આવી ગયા.” કહી ખીજી જ ! ક્ષગે તેણે સ્વસ્થતા મેળવતાં કહ્યું: તમે શા સારુ એની ચિંતા કરા છે? તમેતમારે આરામ કરો. ચાલા, દવાને વખત થઇ ગયા છે. પી લે !” [૯ સભર એરડામાં ચૂપકીદી ધસી આવી, પછી ક્ષીણુ સ્વરે રાજેને કહ્યું: “ કંઇ નહિ, મને નહિ તે તને ચ કામ આવશે.” દવા કાઢતી સુષમાના હાથમાંની શીશી ધ્રુજી, એક ક્ષણ સુષમા રાજેન સામે ટીકી રહી. આમ એધ્યાન બનતાં ટિપાય પરના પ્યાલા ભચે પડયા. ટીકી રહેલી નજર રાજેન પર મંડાય શૂન્યતા હતી, રહી. એ દૃષ્ટિમાં કારુણ્યની ઝાંખપ હતી. સુષમા ખાટુ જ મેાલી હતીસ્નેહને કારણે ખાટુ' ખેલવું પડયું હતું. રાજેનને આધાત ન પહેાંચે એ માટે લના કરવી પડી હતી. પછી ચૂપચાપ સુષમાએ રાજેનને દવા પીવડાવીને સૂવાડી દીધા, ફરી એ આરામ ખુરશીમાં ફસડાઇ પડી. ફરી એને બારી બહારની ઝબૂકતી વીજ યાદ આવી તેમ જ એની પાછળ ધસી આવતા અંધકાર પણુ યાદ આવ્યે. એ એક આછી ફ’પારી અનુભવી રહી. વીજનાં અજવાળાં તેની સ્મૃતિ જાગી ઊઠી ! પચ્ચીસ વર્ષ પહેલાં વીજના અજવાળાં સરખુ જ અજવાળુ' હતું! કૅલેજની લાયબ્રેરીમાં રાજેન જોડે પેાતાના પ્રથમ પરિચય થયેલા. વા નિખાલસ અને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64