________________
બુદ્ધિપ્રભા
૨૨}
આટલું જાણે પૂરતું ન હેાય તેમ કેટલાક માબાપ તે બાળાને અસભ્ય ગાળે! જાણે મંગળ તરીકે ખેલાવતા હાય તેમ ખેલાવે છે. આ જ શીખેલી ગાળા પછી માબાપને પેાતાને જ મેટી ઉંમરે સાંભળવી પડે તેમાં કાને પ વે ?
સારાં સારાં શબ્દ ખેલતાં શીખવવાં એ જ માબાપની ફરજ છે. જે છેકરાંએ નારાંની સાબત કરતાં હાય તે તેમને તેવી સામત ન કરવા દેવી. પેાતાનાં સંતાતાતે જે પ્રેમથી શીખામણ આપવાથી તેમનાં પર્ જેટલી અસર થાય છે તેટલી તેમને મારવા કુટવાથી થતી નથી.
માંએ
નાનપણથી જ હેરાંતે ચઢાવીએ અને પછી એ જ છેકર જ્યારે પરણ્યા પછી સ્ત્રીની ભંભેરણીથી, માબાપ સાથે લઢે વઢે કે ફળ્યા अरे ત્યારે જે માબાપ શાક કરે અને રડત રડતાં માલે કે આ કરતાં તા પથ્થર જણ્યા હેત તા સારૂં. પણ આથી શું કાયદે થઇ શકે?
માબાપ પેતે કજિયે ક`કાસ કરે તા તે જોઇને છોકરાં પણ જ્ગ્યા કે કાશ કરતાં શીખે છે. માબાપ જો આડાથી ડેાશી સાથે હળીમળીને ચાલે છે તે આકરાં પણ તેવા જ સ્વભાવનાં મળતાવડા થાય છે.
[ તા. ૧૦–૩-૧૯૬૪
નિર્દયીનાં છેકરાં પ્રાયઃ નિર્દયી થાય છે તેનું કારણ એ જ છે. માટે માળાપે તે સતણું કથી છેકરની વર્તણુંક ઉપર લક્ષ કહ્યું છે કેઃ—
વ
આપવું.
=
“ જે માબાપ પેાતાનાં એકરાંને ભણાવત: નથી, ઉત્તમ પ્રકારની કેળવણી આપતાં નથી તે માઘ્યાપને છેકરાંના દુશ્મન જાણવાં.”
બાલ્યાવસ્થામાં છેકરાંની અણુસમજ વિશેષ રહે છે. પેાતાના હિતની તેમને ખબર પડતી નથી, છેકરાનું હિત કેવી રીતે થઈ શકે તે તે! માબાપ જ જાણી શકે છે.
જ્યારે આપણે એક આંબાના ઝાડને ઉછેરવામાં અત્યંત સ`ભાળ રાખીએ છીએ ત્યારે છેકરાંને સંસ્કાર આપવામાં સંભાળ ન રાખીએ તે તેમનાં આપણે દુશ્મન ના બનીએ તા ખીજું શું બની
શકીએ ?
આપણી પાધડી, આપણુ અંગરખું, ધેાબી પાસે ધાવરાવી કેવું સાફ રાખીએ છીએ ? તે! પછી લૂગડા અને પાધડીથી.
પણ વધુ વહાલાં એવા આપણા છેકરાંની દરકાર ન રાખીએ એ આપણુ કેટલું બધું અજ્ઞાન બતાવે છે?
ખેતે પેાતાના વાળ ઓળવામાં તથા તેને સાફ રાખવામાં જેટલી કાળ