Book Title: Buddhiprabha 1964 03 SrNo 53
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 35
________________ બુદ્ધિપ્રભા તા. ૧૦-૩-૧૯૬૪] હતા. એકેએક વિદ્વાનેંની એબડી એણે બંધ કરી દીધી. વિદ્યાને પણ સમજી મેઠા હતા કે હુવે તે વારાણુસી-મેટલી ઊંચા. નગરીની વિદ્દ્સભાનું નાક એક ઉજ્જયિનીના પાંડત કાપી જશે, હવે માત્ર મે જ દિવસ બાકી હતા. વિદ્વાને પણ હવે તે વિશ્વજિત પાસે કેઈપણ પ્રશ્ન મૂકતાં અચકાતા હતા. એગણત્રીસએ દિવસે વિદ્ઘભા શરૂ થઇ. વારાણસીના પડિતે નીચું ઘાલીને બેસી ગયા. એકલે વિશ્વજિત ઉન્નત મસ્તકે બેઠેા હતેા. એની આખા એ ખાળી રહી હતી કે હવે પ્રશ્ન મૂકનારા કાણુ બાકી છે. કાંકરી પડે તેય અવાજ ચાય એટલી શાંતિ સભામાં વ્યાપી હતી. ત્યાં તે એક સેાળ વર્ષના કિશાર સભામાં આવી ચડયા. ગૌરવણો અને દેવ છે. માથે વાંકિડયા વાળ છે. તેજસ્વી લલાટ પર કુમકુમઅ કિત તિલક છે. નાનીશી પેાતડી ને ખભા પર જતેાઈ લટકે છે. આવીને એ સભા વચ્ચે ઊભા, કાશીરાજને નમન કરી કહ્યું: 'રાજન, મને બેચાર પ્રશ્નો મૂંઝવી રહ્યા છે. એને ઉકેલ લેવા અહીં આવ્યે છું.' ઉકેલ, ઉકેલ શું કરે છે? પૂછ [ 33 અને ફ્લ લઇને તારે રસ્તે વચ્ચમાં જ વિમ્યૂજિત પ્રશ્ન પડી જા.' આમ તે કાઈ મારા પ્રશ્ન નથી. પણ કાલે રાતે મેં એક રવનું જોયું.’ “શું જોયું સ્વપ્રમાં, અને એમાં પૂથ્થાનુ શું છે ?” વિશ્વજિત ફિશેરને ડારતા ખેાહ્યા. ‘વિજિત, પહેલા પહેારે સ્વપ્નું આવ્યું. બન્યું એવું કે મધુર સ્વમાની શરૂઆત થઈ ત્યાં તે રૂમઝૂમ કરતી એક નવયૌવના મારા બડમાં દાખલ થઈ. એણે મારી એળેલી પછેડી ખેચી. મેં પૂછ્યું : 'અત્યારે અડધી રાતે કાણ છે.” ‘એ તા હું ભૂખ.’ જ્યાં રહેતી હોય ત્યાં જાતે. અહીં શું છે ?” કહું છું તે દરેકના પેટમાં, “તે ત્યાં જા, અહીં શું છે? એક હાય તા જાઉં.' ક્રાણુ હાય તા તું જાય ? મેં પ્રશ્ન કર્યા. પશુ એ તે જવાબ આપ્યા વિના ચાલી જ ગઈ. બીજો પહેાર થયા અને બીજી સ્ત્રી આવી. વળી પાછું અડધી રાતે ભ્રષ્ટ્ર આવ્યું ?

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64