Book Title: Buddhiprabha 1964 03 SrNo 53
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 43
________________ દાનની ગંગા વિ. સં. ૧૯૧૩-૧૪ અને ૧૫ ની સાલમાં હિન્દુસ્તાન પર અણધાર્યો. મહાન આફત સમાન અને ભયંકર દુકાળ આવી પડશે. માનવીનાં જીવન ભયમાં મુકાયાં. રાજા-મહારાજાઓ પણ આ ભયંકર આફતમાંથી પ્રજાને બચાવવા કે ઉગારવા અસમર્થ હતા. સી મુંઝાઈ ગયા, કંપી ઊઠયા અને દેવાદેડ કરવા લાગ્યા. પણ મહા પૂણે લક્ષ્મીની ચંચળતા સમજી ગયેલ એ ધનપતિએ પિતાના ધન ભંડારો અને અન્ન ભંડારે દેશને માટે, માનવીના જીવનને માટે ખુલ્લા કરી દીધા. ૧ ગુજરાતના વીસલદેવને ૮૦૦૦ મૂડા અનાજ ૪૦,૦૦૦ મણું ૨ દીલ્હીના સુલતાનને ૨૧૦૦૦ , * ૧૦૫૦૦૦ ૩ સિંધના હમીરને ૧૨૦૦ , ૬૦૦૦ ૪ માળવાના રાજાને ૧૮૦ ૦ ,, ૫ મેવાડના મહારાણાને કર૦૦૦ ૧૬૦ ૦૦૦ ૩૨,૦૦૦ ૧ મે અનાજ=૫૦ મણ મૂડા અનાજ ૩૨૦૦૦૦૦ મણ અનાજ વહેચ્યું અને ૧૧૫ દાન શાળાએ ખેલાવેલી. આટલી મહાન મદદ કરનાર ભવ્ય માનવી તે બીજા કોઈ નહિ પણ જૈન દયાપ્રેમી “શ્રી જગડુશાહ પ્રેષક–કુમારપાળ વી. શાહ વીજાપુરવાળા ૨૦૦૦

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64