Book Title: Buddhiprabha 1964 03 SrNo 53
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 8
________________ - સમાજ,/ગ ને અધ્યાત્મને પતા | PM MODI BIlilahili આ ગુરુદેવ ના પુત્રી IિBILIITI HETITILIPINTU અમદાવાદ, જેઠ વદી અમાસ, ૧૯૬૮ સુશ્રાવક ભાઈ ધર્મસિંહ પુરુષોત્તમ, ચોગ્ય ધર્મલાભ. તારે પત્ર મળે તે ઉપર લક્ષ્ય દેવાશે, વિચારાશે. સુધારે. કરાશે પછી તો જેવી ભવિતવ્યતા. જે ઉદ્દેશ્યથી કાર્યને પ્રારંભ કરવામાં આવે છે તે ઉદ્દેશ્ય લક્ષ્ય. બહાર જવાથી ધારેલું કાર્ય પરિપૂર્ણ સિદ્ધ થતું નથી. જે જે બનાવ બને છે તે નવીન અનુભવનું શિક્ષણ આપીને જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે, જે વસ્તુની હતિ જે જે કારણે વડે થઈ હોય છે તે કારણે વડે તે જાતનું પ્રયોજન સિધ્ધ થતું નથી ત્યારે તે વસ્તુની તે રૂપે હસ્તિ રહેતી નથી તેમજ અન્ય રૂપે તેનું પરિવર્તન મોડું વહેલું થયા વિના રહેતું નથી. આ પ્રમાણે કુદરતને નિયમ સદાય અવિચળપણે ચાલ્યા કરે છે. સંસ્થાઓ ચલાવનાર લાયક મનુષ્યની હજુ આપણામાં બેટ છે. ગુરુકળની સંસ્થા વિના જન કોમમાં નવીન ચિંતન્ય જાગૃત થવાનું નથી. રૂપાંતરે પણ ગુરુકુળ સંસ્થા જેવી સંસ્થા ઊભી કર્યા વિના આપણે ઉદય નથી. નવીન યુગના બાળકે! _હવે તમે નવીન યુગ પ્રવર્તક ગુરૂકુળ સંસ્થા વિગેરેના સદ્દવિચારે. લાવો. યથાશકિત મેળવેલી શકિતઓને સદુપયોગ કરો. આજથી પચાસ વરસ પછી થનારી પ્રજા ગુરુકુળના જેવી અન્ય સંસ્થાઓથી પોતાની ઉન્નતિ કરી શકશે તેના માટે આજે જ સદવિચારે ફેલાવો ! મહાન કાર્યો કરવા માટે માનવજન છે. તે હે યુવાને! તમે ઉદયના કાય કરે, ઓમ શાંતિઃ લ૦ બુદ્ધિસાગર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64