________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ તેમનાં દૃષ્ટાન્ત, અનેક કાયોનું નિર્માણ આદિ.
(૩) પ્રક્રિયાનું સાદશ્ય – પરિણામિનિત્યતા અર્થાત્ ઉત્પાદ; વ્યય, પ્રૌવ્ય આ ત્રણ રૂપો ધરાવતી વસ્તુને માનીને તદનુસાર ધર્મધર્મનું વિવેચન ઇત્યાદિ.
આ વિચારસમાનતાના કારણે શ્રીમાન હરિભદ્ર જેવા જૈનાચાર્યોએ મહર્ષિ પતંજલિ તરફ પોતાનો હાર્દિક આદર પ્રગટ કરીને પોતાના યોગવિષયક ગ્રન્થોમાં ગુણગ્રાહકતાનો નિર્ભીક પરિચય પૂરેપૂરી રીતે (ચાલુ) “યથાગડÁવત્રં વિતાનિત થીસી કાજોને શુષ્યત્ તથા સોપમનું યથા વ તેવું
संपिण्डितं चिरेण संशुष्येद् एवं निरुपक्रमम् । यथा चाग्निः शुष्के कक्षे मुक्तो वातेन वा समन्ततो युक्तः क्षेपीयसा कालेन दहेत् तथा सोपक्रमम् । यथा वा स एवाग्निस्तृणराशौ क्रमशोऽवयवेषु न्यस्तश्चिरेण दहेत् तथा निरुपक्रमम् ।" યોગભાષ્ય ૩.૨૨ “यथा हि संहतस्य शुष्कस्यापि तृणराशेरवयवशः क्रमेण दह्यमान चिरेण दाहो
वति, तस्यैव शिथिल प्रकीणों पचितस्य सर्वतो युगपदादीपितस्य पवनोपक्रमाभिहतस्याशु दाहो भवति, तद्वत् । यथा वा संख्यानाचार्यः करणलाघवार्थं गुणकारभागहाराभ्यां राशिं छेदादेवापवर्तयति न च संख्येयस्यार्थस्याभावो भवति, तद्वदुपक्रमाभिहतो मरणसमुद्घातदुःखार्त्तः कर्मप्रत्ययमनाभोगयोगपूर्वकं करणविशेषमुत्पाद्य फलोपभोगलाघनाथ कर्मापवर्तयति न चास्य फलाभाव इति । किं चान्यत् । यथा वा धौतपटो जलार्द्र एव संहतश्चिरेण शोषमुपयाति । स एव च
વિતાનિત: સૂર્યરિમવીર્વાંમહતઃ પ્રિ શોષમુપયાતિ ” તત્ત્વાર્થભાષ્ય ર.પર ૧. યોગબલથી યોગી અનેક શરીરોનું નિર્માણ કરે છે, તેનું વર્ણન યોગસૂત્ર ૪.૪
માં છે, આ જ વાત વૈક્રિય-આહારકલબ્ધિરૂપે જૈન ગ્રન્થોમાં કહી છે. જૈનશાસ્ત્રમાં વસ્તુને દ્રવ્યપર્યાયાત્મક માની છે. તેથી તેનું લક્ષણ તત્ત્વાર્થસૂત્રમાં (૫.૨૯) “ઉત્પાદ્રિધ્રૌવ્યયુ¢ સ’ એવું કર્યું છે. યોગસૂત્રમાં (૩.૧૩, ૧૪) જે ધર્મધર્મીનો વિચાર છે તે ઉક્ત દ્રવ્યપર્યાયઉભયરૂપતા એટલે કે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય એ ત્રિરૂપતાનું જ ચિત્રણ છે. ભિન્નતા સિર્ફ એમાં એટલી જ છે કે યોગસૂત્ર સાંખ્યસિદ્ધાન્તાનુસારી હોવાથી “ઋતે વિતિશt: પરિમિનો ભાવા:' એ સિદ્ધાન્તને માનીને પરિણામવાદનો અર્થાત્ ધર્મલક્ષણાવસ્થાપરિણામનો ઉપયોગ સિફે જડભાવમાં અર્થાત્ પ્રકૃતિમાં કરે છે, ચેતનમાં નહિ અને જૈનદર્શન તો “સર્વે ભાવ: પરિમિઃ ' એ સિદ્ધાન્તને માનીને પરિણામવાદ અર્થાત્ ઉત્પાદવ્યયરૂપ પર્યાયનો ઉપયોગ જડ-ચેતન બન્નેમાં કરે છે. આટલી ભિન્નતા હોવા છતાં પણ પરિણામવાદની પ્રક્રિયા બન્નેમાં એકસરખી છે.
૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org