________________
૬૨
૨.
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ યોગશાસ્ત્ર અને જૈન દર્શનનું સાદેશ્ય મુખ્યપણે ત્રણ પ્રકારનું છે(૧) શબ્દનું, (૨) વિષયનું અને (૩) પ્રક્રિયાનું.
(૧) શબ્દનું સાદૃશ્ય – મૂળ યોગશાસ્ત્રમાં જ નહિ પરંતુ તેના ભાષ્ય સુધ્ધાંમાં એવા અનેક શબ્દો છે જે જૈનેતર દર્શનોમાં પ્રસિદ્ધ નથી યા તો બહુ જ ઓછા પ્રસિદ્ધ છે પરંતુ જૈન શાસ્ત્રમાં ખાસ પ્રસિદ્ધ છે. ઉદાહરણાર્થ, ભવપ્રત્યય, સવિતર્ક સવિચાર નિર્વિચાર, મહાવ્રત, કૃત કારિત અનુમોદિત, પ્રકાશાવરણ, સોપક્રમ નિરુપક્રમ, વજસંહનન, કેવલી, કુશલ, જ્ઞાનાવરણીયકર્મ૧૦ સમ્યજ્ઞાન'', ૧. મવપ્રત્યયો વિદપ્રકૃતિયાનામ્ યોગસૂત્ર, ૧.૧૯. “વપ્રત્યયો નારદ્રેવાનીમ્ |
તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૨ ધ્યાનવિશેષરૂપ અર્થમાં જ જૈન શાસ્ત્રમાં આ શબ્દો આ પ્રમાણે છે – “વા સવિતર્વે પૂર્વે (તત્ત્વાર્થસૂત્ર ૯.૪૩), “તત્ર રવિવારે પ્રથમમ્' (ભાષ્ય), ‘વિવારે દ્વિતીયમ' (તત્ત્વાર્થસૂત્ર ૯.૪૪). યોગસૂત્રમાં આ શબ્દો આ પ્રમાણે પ્રયુક્ત છે – “તત્ર શબ્દાર્થજ્ઞાનવિજQ: સંળ સવિત સાત્તિઃ' 'स्मृतिपरिशुद्धौ स्वरूपशून्ये वार्थमात्रनिर्भासा निर्वितर्का' ‘एतयैव सविचारा
નિર્વિવારા સૂક્ષ્મવિષય વ્યાધ્યાતા ' ૧.૪૨, ૪૩, ૪૪ ૩. જૈન શાસ્ત્રમાં મુનિ સંબંધી પાંચ યમો માટે આ શબ્દ બહુ જ પ્રસિદ્ધ છે. “સર્વતો
વિરતિર્મહાવ્રતીતિ’ તત્ત્વાર્થભાષ્ય ૭.૨. આ જ શબ્દ આ જ અર્થમાં યોગસૂત્ર
૨.૩૧માં છે. ૪. આ શબ્દો જે ભાવ માટે યોગસૂત્ર ૨.૩૧માં પ્રયુક્ત છે, તે જ ભાવમાં જૈન
શાસ્ત્રમાં પણ આવે છે, અન્તર સિર્ફ એટલું જ છે કે જૈન ગ્રન્થોમાં અનુમોદિતના
સ્થાને બહુધા “અનુમત’ શબ્દનો પ્રયોગ છે. જુઓ તત્ત્વાર્થસૂત્ર, ૬.૯ | ૫. આ શબ્દ યોગસૂત્ર ૨.૫૨ અને ૩.૪૩ માં છે. તેના સ્થાને જૈન શાસ્ત્રમાં
‘જ્ઞાન.વરણ' શબ્દ પ્રસિદ્ધ છે. જુઓ તત્ત્વાર્થસૂત્ર, ૬.૧૧ આદિ. ૬. આ શબ્દો યોગસૂત્ર ૩.૨૨ માં છે. જૈન કર્મવિષયક સાહિત્યમાં આ શબ્દો બહુ
૧ સિદ્ધ છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ તેમનો પ્રયોગ થયો છે, જુઓ ૨.પર ભાષ્ય ૭. આ શબ્દ યોગસૂત્રમાં (૩.૪૬) પ્રયુક્ત છે. તેના સ્થાને જૈન ગ્રન્થોમાં
‘વજઋષભનારાચસંહનન” એવો શબ્દ મળે છે. જુઓ તત્ત્વાર્થભાષ્ય ૮.૧૨ ૮. યોગસૂત્રભાષ્ય ૨.૨૭, તત્ત્વાર્થસૂત્ર ૬ .૧૪ ૯. જુઓ યોગસૂત્રભાષ્ય ૨.૨૭, દશવૈકાલિકનિર્યુક્તિ ગાથા ૧૮૬ ૧૦. જુઓ યોગસૂત્રભાષ્ય ૨.૫૧ તથા આવશ્યકનિયુક્તિ ગાથા ૮૩ ૧૧. યોગસૂત્રભાષ્ય . ૨૮, તત્ત્વાર્થસૂત્ર ૧.૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org