________________
ભારતીય તત્ત્વજ્ઞાન
ક
૨ અમરેવેલમગ્ર આસીત્ તત્સવાસીત્ તત્સમમવત્ । છાન્તો રૂ, ૨૧, ૨. જુઓ તૈત્તિ
ઉ૫૦ ૨.૭
૩ અમાવાન્દ્રાવોત્પત્તિનુિપમૃદ્ઘ પ્રાદુર્ભાવાત્ । વ્યાધાતાવાયોન:। ન્યાયસૂત્ર, ૪. ૨. ૨૪-~અક્ષત: સવ્રુત્ત તે રૂત્યયં વક્ષ:... માલ્ય, ન્યા॰ સૂ૦ ૪.૨.૪.
૪ कथमसतः सज्जायेतेति सत्त्वेव सोम्येदमग्र आसीदेकमेवाद्वितीयम् । तदैक्षत बहु स्यां प्रजायेयेति तत्तेजोऽसृजत तत्तेज ऐक्षत बहु स्यां प्रजायेयेति तदपोऽसृजत... । छान्दो० ६.२. असदिति व्याकृतनामरूपविशेषविपरीतमव्याकृतं ब्रह्म उच्यते ... ततः असतः वै सत् प्रविभक्तनामरूपविशेषम् अजायत उत्पन्नम् । शांकरभाष्य, तैत्ति० उप०, २.७.
૬ કિં પુનઃસ્તત્ત્વમ્ ? સતર્થે સખાવોઙતતથાતંન્દ્રાવઃ । ન્યાયમાખ્ય (જાગી સં. સિદ્ધિ), પૃ૦ ૨ ૭ અર્થ કૃતિ દ્રવ્યમુળવર્મસુ । વૈશેષિસૂત્ર, ૮.૨.રૂ.
८ तद्भावाव्ययं नित्यम् । तत्त्वार्थसूत्र, ५.३०
७ नैकस्मिन्नसम्भवात् । ब्रह्मसूत्र, २.२.३३
१० सतामपि स्यात् कचिदेव सत्ता । अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, ८.
•
૧૧ વન યવેતÊયિારિત્વ સર્વજ્ઞનપ્રસિદ્ધમાપ્તે... । Six Buddhist Nyaya Tracts, પૃ. ૨.
૧૨ ઉપર સત્ અને અસત્ એ બે દાર્શનિક કલ્પનાઓની સંક્ષેપે ચર્ચા કરી છે. એ સાથે અહીં ઉમેરવું જોઈએ કે સત્ અને અસત્ની કલ્પનાના વિચારવિકાસમાં બીજાં અનેક તત્ત્વો સમાયેલાં છે. અને તે અનેક રીતે સૂક્ષ્મતાથી ચર્ચાયાં પણ છે. દા.ત., નિત્યત્વ અને અનિત્યત્વની દાર્શનિક ચર્ચા સત્ અને અસત્ કલ્પનાના કાલિક પાસામાંથી ઉદ્ભવી છે, જ્યારે એકત્વ અને પૃથક્ત્વની દાર્શનિક ચર્ચા સંખ્યાના પાસામાંથી ઊપસી છે. એ જ રીતે અભિલાપ્યત્વ અને અનભિલાપ્યત્વની દાર્શનિક વિચારસરણી સત્ અને અસના શબ્દગમ્યત્વ અને શબ્દાગમ્યત્વ પાસામાંથી વિસ્તરી છે. પરંતુ સામાન્ય અને વિશેષ અથવા દ્રવ્ય અને પર્યાયની ચર્ચા કાલિક, દૈશિક આદિ બધાં પાસાઓને આવરે છે. આ રીતે ભારતીય દર્શનોમાંની પ્રસિદ્ધ સત્, અસત્ આદિ કલ્પનાઓનો ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે તો લગભગ બધી જ દાર્શનિક મૂળભૂત કલ્પનાઓની સમજણ વિશદ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org