________________
૧૫૪
ભક્તિમાર્ગનું રહસ્ય
આ કાળમાં સપુરૂષનું દુલ ભપણું હેવાથી, ઘણે કાળ થયાં સત્પરૂષને માર્ગ, માહાસ્ય અને વિનય ઘસાઈ ગયાં જેવાં થઈ ગયા હેવાથી અને પૂર્વના આરાધક છે એછા હેવાથી જીવને પુરૂષનું એાળખાણ તત્કાળ થતું નથી. ઘણું છે તે પુરૂષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તે છકાયના રક્ષપાળ સાધુને, કાં તે શાસ્ત્રો ભરાયા હોય તેને, કાં તે કેઈ ત્યાગી હોય તેને અને કાં તે ડાહ્યો હોય તેને સપુરૂષ માને છે, પણ તે યથાર્થ નથી.
–શ્રી મદ રાજચંદ્ર (ઉપદેશ છાયા)
સપુરૂષે કહેતા નથી, કરતાં નથી, છતાં તેની સત પુરૂષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. (પત્રક ૨૧)
મૂર્તિમાન સમક્ષ તે સંપુરૂષ છે. (પત્રક ૨૪૯)
–શ્રીમદ રાજચંદ્ર
મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org