Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 275
________________ ૨૫૮ ભક્તિમાર્ગનું રહસ્ય એમ પરાજય કરીને ચારિત્ર મેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે, શ્રેણી ક્ષેપકતણ કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે. અપૂર્વ૦ ૧૩ મહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મેહ ગુણસ્થાન જે, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ૦ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવછંદ જ્યાં, ભવનાં બીજતણે આત્યંતિક નાશ જે; સવ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વત્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જે; તે દેહાય આધીન જેની સ્થિતિ છે, આયુષ્ય પણે મટિયે દૈહિક પાત્ર છે. અપૂર્વ ૧૬ મન વચન કાયા ને કર્મની વર્ગણ, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ છે; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તા, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે. અપૂર્વ૦ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જે શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્ય મય, અગુરૂ લઘુ અમૂર્ત સહજ પદરૂપ જે. અપૂર્વ ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280