Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 257
________________ ૨૪૦ ભક્તિમાગ નું રહસ્ય “હું દેહાદ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈપણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું. * શ્રીમદ્ રાજચંદ્ર (૬૯૨) * “સથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ,....અર્ચિત્ય સુખસ્વરૂપ....હું' છું. " હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું, ” શ્રીમદ્ રાજચંદ્ર (૮૩) ܪܕ Ο “ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જાતિસ્વરૂપ એવા ” હું આત્મા છું. (૮૩૨) #સહજાત્મસ્વરૂપ હું ચૈતન્યાત્મા છું. * કેવળ હું' જ્ઞાનસ્વરૂપ આત્મા છું. #હું... પરમાન ંદસ્વરૂપ છું. હું એક છું, શુદ્ધ છું, બુદ્ધ છું. માત્ર અસંગ, જ્ઞાતાદેષ્ટા છું. હું શુદ્ધ ચિદ્રુપ છું. # હું સિદ્ધસંદેશ યુદ્ધ આત્મા છું. સચ્ચિદાનઢ સ્વરૂપ ચેતન છુ. # હું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280