Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 269
________________ ૨૫૨ ભક્તિમાર્ગનું રહસ્ય કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહે પ્રભુજી હાથ. ૧૪ અનંતકાળથી આથો , વિના ભાન ભગવાન; સેવ્યા નહીં ગુરુ સંતને, મૂકયું નહીં અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અને પાર ન તેથી પામિ, ઊગે ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ, પ્રભુ, લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહીં નિજ દેષ તે, તરીએ કણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦ જીવનું કર્તવ્ય યમ નિયમ સંજમ આ૫ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો વનવાસ લિયે મુખ મૌન રહ્યો, દઢ આસન પધ લગાય દિયા. ૧ મન પન નિરોધ સ્વબોધ કિયે, હઠ જોગ પ્રાગ સુતાર ભાર જપ ભેદ જપ તપ ચૅહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબવેં. ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280