Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 267
________________ ૨૫૦ ભક્તિમાર્ગનું રહસ્ય જ્ઞાન ધ્યાન વાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઉત્તરે ભવ પાર. ૨ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે હૈયેથી, અજ્ઞાની વેદે રોય. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેત કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણહેતુ. વચનામૃત વીતરાગનાં, પરમ શાંત ૨સ મૂળ; ઔષધ જે ભાવ રેગનાં, કાયરને પ્રતિકૂળ. નથી ધયે દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. સદ્દગુરુ ભકિત-રહસ્ય (૨૦ દેહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેશ અનંતનું, ભાજન છું કરૂણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ (જરૂ૫; નથી લઘુતા કે દીનતા, શું કહુ પરમસ્વરૂપ ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280