________________
૨૪૭
શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે તે તે આત્મારૂપ, મૂળ તેહ મારગ જિનને પામિયે રે,
કિવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે,
અને જવા અનાદિ બંધ; મૂળ ઉપદેશ સદ્દગુરૂને પામ રે,
ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે,
મેક્ષ મારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ ભવ્ય જનેના હિતને કારણે રે,
સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧
અમૂલ્ય તત્ત્વ વિચાર બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવને મળે, તેયે અરે ! ભવ ચક્રને, આંટો નહીં એક ટ; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચિ રહે? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું, એ નયગ્રહ વધવાપણું સંસારનું, નર દેહને હારી જ, એને વિચાર નહીં અહો! એક પળ તમને હો!! ૨ નિદેવ સુખ નિદૉષ આનંદ, લે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી, જંજિરેથી નીકળે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org