Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 262
________________ પરિશિષ્ટ શ્રીમદ્ રાજથજીનાં વચનામૃત જિનેશ્વરની વાણી અનત અનત ભાવ ભેદ્રથી ભરેલી ભલી, અનત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી હારિણી માહ, તારિણી ભવાબ્ધિ માક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યથ, આપવાથી નિજ મતિ મપાઇ મે માની છે; અહા, રાજચંદ્ર માલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વરતણી વાણી જાણી તેણે જાણી છે. મૂળ માર્ગ રહસ્ય મૂળ મારગ સાંભળે જિનના ૨, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળવ નાચ પૂજાદિની જો કામના રે, Jain Education International નાય વ્હાલું અંતર ભવદુઃખ, મૂળ ૧ મૂળ॰ કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ॰ ૨ કરી જો જો વચનની તુલના રે, જો જો શેાધીને જિન સિદ્ધાંત; માત્ર કહેવું પરમાથ હેતુથી રે, For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280