________________
પરિશિષ્ટ
શ્રીમદ્ રાજથજીનાં વચનામૃત
જિનેશ્વરની વાણી
અનત અનત ભાવ ભેદ્રથી ભરેલી ભલી, અનત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી હારિણી માહ, તારિણી ભવાબ્ધિ માક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યથ, આપવાથી નિજ મતિ મપાઇ મે માની છે; અહા, રાજચંદ્ર માલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વરતણી વાણી જાણી તેણે જાણી છે.
મૂળ માર્ગ રહસ્ય
મૂળ મારગ સાંભળે જિનના ૨,
કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળવ
નાચ પૂજાદિની જો કામના રે,
Jain Education International
નાય વ્હાલું અંતર ભવદુઃખ, મૂળ ૧
મૂળ॰
કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ॰ ૨
કરી જો જો વચનની તુલના રે,
જો જો શેાધીને જિન સિદ્ધાંત;
માત્ર કહેવું પરમાથ હેતુથી રે,
For Personal & Private Use Only
www.jainelibrary.org