________________
૨૪૬
ભક્તિમાર્ગનું રહસ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે,
એકપણે અને અવિરૂદ્ધનું મૂળ જિન મારગ તે પરમાર્થથી રે,
એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે,
દ્રય દેશ કાળાદિ ભેદ, મૂળ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે,
તે તે ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દને રે,
- સંક્ષેપે સુણે પરમાર્થ મૂળ તેને જોતાં વિચારી વિશેષથી રે,
સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ પ છે દેહાદિથી ભિન્ન આત્મા છે,
ઉપગી સદા અવિનાશ; મૂળ, એમ જાણે સદૂચરૂ ઉપદેશથી રે,
કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે,
તેની વતે છે શુદ્ધ પ્રતીત; મૂળ૦૦ હું ભગવંતે દર્શન તેહને રે,
જેનું બીજું નામ સમકત. મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, ..
જાયે સર્વે થી ભિન્ન અસંગ; મૂળ૦ તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે,
નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org