Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 258
________________ ૨૪૧ સ્મરણ મંત્રો મિથ્યાદર્શનના અભાવ માટે : * હું અજર, અમર, શાશ્વત આત્મા છું. * હું “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયં તિ, સુખધામ” છું. * હું પરમ પરમ શાંત ચૈતન્યધન છું. જ્ઞાનાવરણના વિશેષ પશમ માટે – * હું જ્ઞાનરૂપ પ્રકાશ છું, પ્રકાશથી મારૂં જ્ઞાનાવરણ ક્ષય થાઓ. જ હું જ્ઞાન જતિ સ્વરૂપ છું, તિથી મારૂં જ્ઞાનાવરણ ક્ષય થાઓ. દર્શનાવરણના વિશેષ ક્ષયે પશમ માટે – * દિવ્ય દૃષ્ટિના તેજથી મારું દર્શનાવરણ નાશ પામે. * હું દિવ્ય દૃષ્ટા છું, દિવ્ય દૃષ્ટિથી મારૂં દર્શનાવરણ નાશ પામો. અંતરાય કર્મના વધુ ક્ષયે પશમ માટે – મારામાં અનંત વીર્યશક્તિ છે, તે શક્તિથી મારા અંતરાય દૂર થાઓ, દૂર થાઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280