Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha
View full book text
________________
૨૪૨
ભક્તિમાર્ગનું રહસ્ય * શ્રી ગુરૂદેવની શુદ્ધ ભક્તિથી મારાં અંતરાયકર્મો ભસ્મી.
ભૂત થાઓ.
જ ઉપયોગની જાગૃતિથી મારા અંતરાય કર્મો શિથિલ થઈ
ક્ષય થાઓ.
* હે ભગવાન સ્વરૂપ ગુરૂદેવ,
મારે છે એક શરણ તમારું કરજે રક્ષણ હંમેશ દયાળું.
આત્મસ્થિરતાના લાભ માટે –
* હું સ્થિર થઉં છું, હું શાંત થઉં છું.
* “નિજસ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.”
(શ્રીમદ્ રાજચંદ્ર-પત્રક ૮૩૩)
આત્મશાંતિના લાભ માટે –
હું શાંતસ્વરૂપ આત્મા છું, હું શાંત થાઉં છું. » શાંતિઃ
પરમાર્થચિંતાના અકળાવનાર પ્રસંગે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/1992dae8c151aab5673e1e27707e5ebacbf8f5e2ccf0c625c77569d7b77f6523.jpg)
Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280