________________
૨૪૦
ભક્તિમાગ નું રહસ્ય
“હું દેહાદ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈપણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું. * શ્રીમદ્ રાજચંદ્ર (૬૯૨)
*
“સથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ,....અર્ચિત્ય સુખસ્વરૂપ....હું' છું. "
હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું, ” શ્રીમદ્ રાજચંદ્ર (૮૩)
ܪܕ
Ο
“ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જાતિસ્વરૂપ એવા ” હું આત્મા છું. (૮૩૨)
#સહજાત્મસ્વરૂપ હું ચૈતન્યાત્મા છું.
* કેવળ હું' જ્ઞાનસ્વરૂપ આત્મા છું. #હું... પરમાન ંદસ્વરૂપ છું.
હું એક છું, શુદ્ધ છું, બુદ્ધ છું.
માત્ર અસંગ, જ્ઞાતાદેષ્ટા છું.
હું શુદ્ધ ચિદ્રુપ છું.
# હું સિદ્ધસંદેશ યુદ્ધ આત્મા છું. સચ્ચિદાનઢ સ્વરૂપ ચેતન છુ.
# હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org