________________
સ્મરણ મંત્ર
૨૩૯ છે એ નિઃશંક છે. તે જ પ્રમાણે ઘાતી કર્મોના અધિક ક્ષ પશમના લાભાર્થે પણ જુદા મંત્રવચને છે. તેનું એકચિત્તે સ્મરણ કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રનું બળ વધે છે.
પ્રત્યેક આસ્તિક ધર્મમાં જૈન, વેદાંત, બૌદ્ધ કે ઈસ્લામમંત્રની ઉપાસનાનું પ્રભાવશાળી માહાભ્ય ગાયું છે અને તે તે ધર્મમાં પોતપોતાના બીજાક્ષરો સહિતના મંત્રે છે અહીં બીજાક્ષરોવાળા મંગે સહેતુ આપવામાં આવ્યા નથી. વાસ્ત વમાં જોઈએ તે સર્વ ભાષા અને સર્વ મટે એક શબ્દમાં સમાય છે, એટલે એ છેલ્લામાં છેલ્લો અત્યંત પ્રભાવશાળી અને અદ્ભુત પરમ શાંતિને આપનાર પ્રણવ મંત્ર છે. પવિત્ર જૈન દર્શનના પવિત્ર પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રના પહેલા પહેલા અક્ષરોનો સમાસ કરતાં ૩૪ શબ્દ બને છે અને તે જ તેનું પ્રાભાવિક માહાસ્ય સૂચવે છે. વળી શ્રી તીર્થકર પ્રભુની વાણી ધ્વનિથી સતત છૂટતી હોય છે, જે ને મહિમા સિદ્ધ કરે છે. તે એટલે પરમ પ્રેમ, એટલે પરમ કરુણા, તેઝ એટલે પરમ સમતા, એટલે પરમ ઉદાસીનતા, ૩ઝ એટલે પરમ શાંતિ, ટુંકામાં છે એટલે સર્વ ભાષા, સર્વ ભાષાના સર્વોત્તમ ગુણે અને ભાવેને સમાસ અને આ રીતે જોતાં મંત્રને મહિમા અપરંપાર છે. . સ્મરણ-મંત્ર : મિથ્યાદર્શનના ઉપશમ–સોપશમ થવા માટે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org