________________
૨૦૮
ભક્તિમાર્ગનું રહસ્ય છે ઉગ એ જ સાધના છે. વિશવ સાધના તે માત્ર સપુરૂષનાં ચરણકમળ છે.”
ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલપને ભૂલી જજે, પાશ્વનાથાદિક ગીશ્વરની દશાની સ્મૃતિ કરજે, અને તે જ અભિલાષા રાખ્યા રહેજે.”
શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૩૭) ઉપયોગ એ જ સાધના છે” એ પરમ જ્ઞાનીના વચનને અર્થ એ છે કે સતત જાગૃતિ રાખી આમેપગની શુદ્ધતા કરવાને પુરૂષાર્થ એ સાધના છે, આત્મા જ્ઞાનદર્શનમય છે એટલે જાણવા દેખવાવાળે પદાર્થ છે. જેથી વસ્તુઓ બેધ થાય ને અનુભવ થાય તે ઉપગ એ પ્રકારે છે. એક જ્ઞાને પગ અને બીજે દશને પગ. અસંખ્ય પ્રદેશી આત્માના એક એક પ્રદેશથી ઉપગ શક્તિની ધારા નિરંતર વહ્યા કરે છે અને પદાર્થને બંધ કરે છે. તે ધારા જ્યાં સુધી પર પદાર્થોને મેહથી પકડે છે અને પરનું રાગદ્વેષથી જ્ઞાન-દર્શન કરે છે, ત્યાં સુધી ઉપગ અશુદ્ધ છે અને તેથી તેને શુદ્ધ કરવાનું રહે છે. ઉપગની શુદ્ધિ માટે ત્રણ વિભાગમાં જે સરળ ઉપાય બતાવ્યો છે તે ભગવાનના ભક્તને સારી રીતે લક્ષગત છે. તે ઉપાયનાં આદેશ વચને જગતના સંક૯૫– વિકલ્પ ભૂલી જવા ઈત્યાદિ છે તે ભક્ત બરાબર સમજે છે. તેના વિચારમાં એ પણ યથાતથ્ય આવે છે કે જગતના સંકલ્પ વિકલ્પ ઊઠવાનું અને તેમાં પ્રીતિ થવાનું કારણ સંસારની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org