________________
ભગવાનના ભક્તની સાધના
૨૧૭ તેમનું વય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતે”
શ્રીમદ્ રાજચંદ્ર (૯૧૩) વળી પિતાના મૂર્તિમાન મોક્ષ” સ્વરૂપ શ્રી ગુરુદેવની કલ્યાણકારી પ્રેમભક્તિમાં દિન પ્રતિદિન અધિકતાએ લીન થવાના તથા તેમની પવિત્ર અને શાંત મુખમુદ્રાનું હૃદયથી અવલોકન કરી પોતે શાંત થવાના પુરૂષાર્થ કરવા ઉપરાંત શ્રી ગુરુનાં અમૃતતુલ્ય વચને બંધ અંતરમાં પ્રેમથી અવગાહી, ચારિત્રમાં ઉતારી, તેને આત્મસાત્ કરવા પ્રયત્ન સાધક ઉત્સાહપૂર્વક આચરે છે, તે બોધવચને આ પ્રમાણે છે –
ઉપયોગ લક્ષણે સનાતન સંકુરિત એવા આત્માને દેહથી, તજસ અને કામણ શરીરથી પણ ભિન્ન અવલકવાની દષ્ટિ સાધ્ય કરી,
તે ચેતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળે હોવાથી અબંધદશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતાઅશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાને નથી એમ નિશ્ચય કરી. છે જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતાઅશાતાનો સ બ ધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ
દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલસ્વભાવરૂપ પરિણામધારા છે તેને આત્યંતિક વિગ કરવાને સન્માર્ગ ગ્રહણ કરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org