________________
',
૧૯૪
ભક્તિમા નુ રહસ્ય
જેટલે અંશે રાગનું તીવ્રપણું તેટલે અંશે શાંતિનું ભંગપણું. માટે શાંતિના ચાહકે રાગના ત્યાગને ક્રમ સેવવા. રાગ (પ્રેમ) કરવા તેા સત્પુરૂષ પ્રત્યે કરવા અને અંતે રાગને વીતરાગભાવમાં પલટાવવા.
ચૈતન્યસ્વરૂપ શાંત ને વીતરાગભાવના સ્વભાવવાળુ છે. તે સ્વરૂપતુ' ઉપયાગપણે ધ્યાન કરવું.
તેથી આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ પમાય છે. સર્વ જ્ઞાનીએએ તેમ જ યુ છે.
* કારણ-કાર્ય ભાવને ખૂબ સૂક્ષ્મતાએ ને ઉપયાગની તીક્ષ્ણતાએ વિચારવાથી ઘણા ભેદે ખુલ્લા થતા જાય છે. રહસ્યા સમજાય છે ને જ્ઞાનની વૃદ્ધિ અને નિ`ળતા થાય છે.
* આત્માના ઈચ્છુકે માના તજવા જોઈએ. માનાના ઇચ્છુકે આત્માની અપેક્ષા ન રાખવી.
*
* અહા ! આશ્ચય છે કે એક તણખલાના બે ટુકડા કરવાની શક્તિ જેનામાં નથી એવા આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા અન ંત શક્તિના ધણી છે.
એક વખત જો તે જાગૃત થાય અને પેાતાના સ્વરૂપને, ભગવાનને યથાથ પણે તન્મય ઉપયેાગપણે ધ્યાવે તે એ ઘડીમાં મેાક્ષ પામે.
અંતર્ધ્યાન થયેલા આત્માને પ્રગટ કરા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org