________________
૨૦૦
ભક્તિમાર્ગનું રહસ્ય * ભગવાનનું વચન છે કે તમે નમ્ર અને શાંતિપ્રિય થશે
તે હું તમારી સાથે જ રહીશ અને જો તમે મારી ભક્તિમાં લીન થઈ શાંત થશે તે હું તમારા હૃદયકમળમાં વાસ કરીશ. ભગવાનને પ્રજ્ઞાવંત પ્રેમીભક્ત ભગવાન તરફથી પ્રાપ્ત અધ્યાત્મ વિભૂતિ કરતાં દાન દેનાર એવા ભગવાનની કૃપાને અધિકાધિક મૂલ્યવતી ગણે છે.
જ ભગવાનને સાચો ભક્ત ને ધમાનુરાગી તે એક પણ
કાર્ય પોતાની બુદ્ધિથી કરતા નથી. ભગવાનની આજ્ઞાનુસાર જ વતે છે.
બધું ભગવાનને પૂછી પૂછીને કરે છે. * જ્યારે ભગવાનમાં પ્રેમ વધે છે, શ્રદ્ધા વિકસે છે,
ભાવના વેગવતી થાય છે, વિનંતિનું બળ વધે છે, દયા, શાંતિ અને સમતાના ગુણે સારી રીતે ઉઘડી ભક્તનું હદય પવિત્રતાને પામે છે ત્યારે. ભગવાન કૃપા કરીને ભક્ત સાથે વાત કરે છે. તેને પૂર્વ ભવેનું સ્મરણ કરાવી બોધ આપે છે. ભાવિમાં બનવાના પ્રસંગેનું જ્ઞાન કરાવે છે.
જ્ઞાનમાં ગુપ્ત રહસ્ય પ્રગટ કરી ધન્ય કરે છે. જ અહો ! ભગવાનની કૃપા અદ્દભુત ને અપાર છે.
તે કૃપાને અપૂર્વ લાભ લેવા સત્ય પુરૂષાથી થવું.
"
બે
વાર.........
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org