________________
ભગવાનના ભક્તનું આત્મસમયન
૧૮૧
વિનમ્ર થઈ મૃત્યુ પંત ભગવાનની આજ્ઞાનું એકધાર્ આરાધન કરનાર નિશ્ચયે માત્મદશાની ઉંચી પાયરી પર આરહણ કરે છે અને સુખી થાય છે.
[4]
હૈ આત્મન્ !
તમે શાંતસ્વરૂપ છે. શાંત થાઓ, શાંત થાઓ. તમે શીતળસ્વરૂપ છે. શીતળ થાઓ, શીતળ થાઓ. તમારા સહુજ શાંત શીતળ સ્વભાવના અનુભવ કરો. તેથી કેવળ પરમાનંદ અનુભવશે.
કેમકે તમે સ્વભાવે પરમાનંદરૂપ છે,
બાહ્ય શાંતિનું તમારે શુ' પ્રત્યેાજન છે? સહુજ શાંતિ ઇચ્છે. ખાહ્ય શીતળતાને તમારે શું કરવી છે ? સહેજ શીતળતા ઇચ્છે.
બાહ્ય આનંદનું તમારે શું કામ છે ? સહેજ આનંદ ઈચ્છે. તેમ થવા માટે ભગવાનની કૃપા મેળવે.
તે મેળવવા માટે ભગવાનને રાજી કરા.
રાજી કરવા માટે ભગવાનની આજ્ઞાનું આરાધન કરા. આરાધન કરવા, મન, વચન, કાયા તેમના ખેાળામાં અર્પણ કરે.
ભગવાનમાં પ્રેમ કરે, શ્રદ્ધા કરા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org