________________
૧૮૪
- ભક્તિમાર્ગનું રહસ્ય સદુચિંતન માટે એકાંતવાસને વખાણે. જે જેનું ધ્યાન કરે તે તે થઈ જાય છે. માટે જેવું ઈચ્છે છે તેવું વિચારે. મળશે.
બીજાનું તારે શું કામ?
તું તારું સંભાળ. તારે થવું છે પૂર્ણ નિષ્કામ,
તારૂં પદ અજવાળ.
[૧૧] હે આત્મન ! ભગવાનની કૃપાનું ફળ તે જે. કેવું આશ્ચર્યકારક છે ! થડે પણ પ્રેમ આપતાં પ્રેમીને ઉપર ખેંચે છે. કેવડું મોટું ફળ!
ભગવાન કેવા વત્સલપૂર્ણ છે ! રાઈ જેટલી શ્રદ્ધા કરતાં તેને વિશાળ વૃક્ષમાં ફેરવી નાંખે છે.
ભગવાન કેવા શક્તિશાળી છે! સ્વલ્પ અર્પણતા કરતાં અધિક લાભથી નવાજે છે.
ભગવાન કેવા ઉદાર છે ! પ્રાર્થના કરી માગતાં ભગવાન બધું આપે છે.
ભગવાન કેવા રૂડા છે! ભગવાનનું શરણું કષ્ટ, દુઃખ ને મરણનો નાશ કરે છે.
ભગવાન કેવા મરણમારણ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org