SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના ભક્તનું આત્મસમયન ૧૮૧ વિનમ્ર થઈ મૃત્યુ પંત ભગવાનની આજ્ઞાનું એકધાર્ આરાધન કરનાર નિશ્ચયે માત્મદશાની ઉંચી પાયરી પર આરહણ કરે છે અને સુખી થાય છે. [4] હૈ આત્મન્ ! તમે શાંતસ્વરૂપ છે. શાંત થાઓ, શાંત થાઓ. તમે શીતળસ્વરૂપ છે. શીતળ થાઓ, શીતળ થાઓ. તમારા સહુજ શાંત શીતળ સ્વભાવના અનુભવ કરો. તેથી કેવળ પરમાનંદ અનુભવશે. કેમકે તમે સ્વભાવે પરમાનંદરૂપ છે, બાહ્ય શાંતિનું તમારે શુ' પ્રત્યેાજન છે? સહુજ શાંતિ ઇચ્છે. ખાહ્ય શીતળતાને તમારે શું કરવી છે ? સહેજ શીતળતા ઇચ્છે. બાહ્ય આનંદનું તમારે શું કામ છે ? સહેજ આનંદ ઈચ્છે. તેમ થવા માટે ભગવાનની કૃપા મેળવે. તે મેળવવા માટે ભગવાનને રાજી કરા. રાજી કરવા માટે ભગવાનની આજ્ઞાનું આરાધન કરા. આરાધન કરવા, મન, વચન, કાયા તેમના ખેાળામાં અર્પણ કરે. ભગવાનમાં પ્રેમ કરે, શ્રદ્ધા કરા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy