________________
૧૮૦
મારા અખંડ અન્યાબાધ સુખના લેાક્તા થઉં.
[ 9 ]
ભક્તિમાગ નું રહસ્ય
હું આત્મન્ !
આ વચના તારા કલ્યાણ માટે ખૂબ લક્ષમાં લેવા જેવાં છે. તેમ થવા માટે ખૂબ પુરૂષાથ ઉપાડ. સિદ્ધિ મળશે.
આનંદ.
માનંદ.
આનંદ.
સરળ અને નમ્ર સુભાગી છે, કારણ તેઓ ભગવાનનાં ઉત્તમ ગુણેાના પ્રેમી વારસદાર થાય છે.
સદ્ધ પ્રેમી, જિજ્ઞાસુ અને પિપાસુ ભાગ્યવંત છે, કેમકે તે સંતેષ અને શાંતિના અધિકારી બને છે.
Jain Education International
દયા, શાંતિ અને ક્ષમાના ધારક પવિત્રતાને વરે છે, અને પવિત્ર હૃદયી ભાગ્યશાળી છે, કારણ કે તેઓ ભગવાનનાં દન કરે છે, અને કૃતાથ થાય છે.
લેાક નિંદે, અપમાન કરે, ધિક્કારે અથવા વિવિધ પ્રકાર કષ્ટ આપે તે છતાં જે ભગવાનની આજ્ઞાને આધીન રહી સમતાભાવે વેદી સહન કરે છે તે પરમ ભાગ્યવત છે. કારણ કે કરૂણાસાગર ભગવાન તેના અત્યુત્તમ બદલે આપી તેને પરમ આન`દિત કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org