Book Title: Barsa Sutra Kalpsutra Author(s): Sarabhai Manilal Nawab, Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 8
________________ ઝ / નમૂનાઓ રજૂ કરતાં સંગીતશાસ્ત્રનાં ગ્રામ, સ્વર, કૃતિ, મૂછના અને તાનનાં રૂપે તથા નાટયશાસ્ત્રની હસ્તમુદ્રાએ, નૃત્યહરતનાં રૂપે અને આકાશચારી, પાદચારી, ભેમચારી અને દેશીચારીનાં લગભગ સાડા ત્રણુએ ઉપરાંત જે વિવિધરૂપે, x દરેકનાં નામ નિર્દેશ સાથે પ્રતાકારે પ્રથમ જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે, તથા ચિત્ર ૪, ૧૭, ૩૦ થી ૩૪, ૪૦ થી ૪૩, ૫૦, ૫૭, ૮૯, ૧૦ ૦, ૧૦૧, ૧૦૩ થી ૧૦ ૭, ૧૧૦, ૧૨૩, ૧૪૫, ૧૪૬, ૧૫૫, ૧પ૬ અને ૧૫૯ અમદાવાદના દેવસીના પાડાના વિમલગરછના ઉપાશ્રય માં આવેલી શ્રીદયાવિમલજી શાસ્ત્રસંગ્રહની સર્વોત્કૃષ્ટ સુશોભનવાળી જગપ્રસિદ્ધ હસ્તમતમાંથી રજૂ કરવામાં આવેલાં છે. ચિત્ર નં. ૧૮ સિનેર જૈન સંઘના ભંડારની મેગલ સમયના પહેરવેશવાળી સત્તરમાં સેકાની હસ્તપ્રતમાંથી તથા ચિત્ર નં. ૧૦૨ અને ૧૧૪ મારા પિતાના સંગ્રહની વિ. સં. ૧૮૮રના દિવાળીના દિવસે મેહમયી મુંબાઈ નગરીમાં લખાએલી આવશ્યક સૂત્ર બોલાવાયની ૧૪૧ સુંદર ચિત્રવાળી * હસ્તપ્રતમાંથી રજૂ કરેલાં છે. એકંદરે આ એક જ ચિત્રપોથીમાં તેરમા સૈકાથી શરુ કરીને ઓગણીસમા રૌકા સુધીની ગુજરાતની જનાશ્રિત ચિત્રકલાના સુંદર નમૂનાઓ જુદી જુદી ર૭ હસ્તપ્રતોમાંથી રજૂ કરવામાં આવેલા છે. આ ગ્રંથ છપાતા હતા તે દરમ્યાન રવર્ગસ્થ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પૂજ્ય શ્રીનંદનસૂરીશ્વરજીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા, અને * આ દરેક રૂપની વેશભૂષામાં વપરાયેલા રંગે તથા દરેકે દરેક રૂપનું વિસ્તૃત વર્ણન ‘સંગીત-નાટય--રૂપાવલિ” નામના | કુમારી વિદ્યા સારાભાઈ નવાબે સંપાદિત ગ્રંથમાં ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મૂલ્ય ૪૨ રૂપિયા, આ પ્રસેના સઘળો ૧૪૧ ચિત્રો મારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ શીષડાવયે કસૂત્ર (બાલાવબેધ)માં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મૂલ્ય ૩૫ રૂપિયા, -સારાભાઈ નવાબ જો ? બારિસાસુત્ર-૮Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 268