Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab, 
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 7
________________ Tecla સ‘ગ્રહની છે, તેમાંથી ને. ૧૬, ૧૯, ૫૩, ૬૩, ૮૫, ૧૧૯, ૧૨૨, ૧૨ ૫ અને ૧૪૭ લીધેલાં છે. નં. ૨૧, ૭૨, ૭૩ અને ૧૨૧નાં ચિત્રો, વિ. સંવત ૧૫૧૬માં લખા એલી સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રત, કે જે અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડાર માં આવેલી છે. અને આ પ્રતની પ્રશસ્તિમાં ચિત્રકાર સારંગે ઓ પ્રત ગંધાર નગરમાં સંવત ૧૫૧૬માં જ ચીતરેલી છે, તે સ્પષ્ટ ઉલ્લેખ છે. બીજી સવર્ણાક્ષરી ક૯પસૂત્રની હસ્તપ્રત, ચંચલબાઈના ભંડારમાં છે. તે પણ, ડહેલાના ઉપાશ્રયમાં જ આવેલ છે. તેમાંથી નં. ૮૬, ૧૫૭, ૧૬ ૦ અને ૧૬૪નાં ચિત્રે લીધેલાં છે. ત્રીજી સુવર્ણાક્ષરી હસ્તપ્રત પણ અમદાવાદમાં સામળાની પોળમાં આવેલા શ્રીપાર્ધચંદ્રગર છીય જ્ઞાનભંડારમાં આવેલી છે, આ પ્રત પણ વિક્રમ સંવત ૧૫૧૬માં પાટણમાં લખાએલી છે. આ પ્રતની ખાસ વિશિષ્ટતા એ છે કે આ પ્રતમાં અનુક્રમે પ્રભુ શ્રીમહાવીર, શ્રી પાર્શ્વનાથજી, શ્રીનેમિનાથજી તથા શ્રીષભદેવજીનાં, જીવનનાં મુખ્ય મુખ્ય પ્રસંગે તથા ચારે તીર્થકરોનાં પૂર્વભવાની રજૂ આત ચિત્રકારે, ગ્રંથને ફરતે સુશોભનોમાં અને હાંસિયામાં કરેલી છે. આ બધાંયે પ્રસંગો આ પ્રતમાં જ નં. ૧, ૨, ૩, ૯, ૧૦, ૬૮, ૬૯, ૧૧૭, ૧૧૮, ૧૩૦, ૧૩૧, ૧૩૭ અને ૧૩૮માં પ્રસિદ્ધ કરેલ છે. આ ચિત્રોનું વિસ્તારથી વર્ણન મારા તરફથી પ્રસિદ્ધ થયેલ ક૯પસૂત્રનાં સોનેરી પાનાંઓ તથા ચિત્રો નામના પ્રકાશનમાં કરવામાં આવેલ છે. નં. ૧૭ અને ૧૦૮નાં ચિત્રો સારાભાઈ નવાબના સંગ્રહની પંદરમા સૈકાની ક૯પસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલ છે. નં. ૧૩૫, ૧૩૬, ૧૪૭, ૧૪૨ અને ૧૬૧નાં ચિત્રો સામળાની પળના અઢારમા સૈકાની કદંપસૂત્રની શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના સંગ્રહની હસ્તપ્રતમાંથી લીધેલ છે. આ ગ્રંથના પાને પાને બંને બાજુના હાંસિયામાં ગુજરાતની ચિત્રક૬૫નાના સર્વોત્કૃષ્ટ થી ની T) સં, ના. ૩. વિ. Main Facation Mારસાસૂત્ર-૭ For moal U ly www .

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 268